દીપિકા પાદુકોણ મુંબઈ એરપોર્ટ પર સ્પોટ થઈ આ કૂલ & કેઝ્યુઅલ લુકમાં – જુઓ Photos

દીપીકા પાદુકોણ તાજેતરમાં તેની શાહરુખ ખાન સાથેની અપકમિંગ ફિલ્મ 'પઠાણ'નું શૂટિંગ સ્પેનમાં પૂર્ણ કરીને મુંબઈ એરપોર્ટ પર શાનદાર કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 03, 2022 | 9:01 PM
દીપિકા પાદુકોણ તાજેતરમાં 'પઠાણ' ફિલ્મનુ સ્પેન ખાતે શૂટિંગ પૂર્ણ કરીને મુંબઈ પરત ફરી છે.

1 / 5
દીપિકા પાદુકોણે મુંબઈ એરપોર્ટ પર તાજેતરમાં સ્પોટ થઈ હતી. તેણીનો આ લૂક ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

2 / 5
દીપિકાએ આ ખાસ લૂક માટે 'લુઈ વિટ્ટોન'ની રનવે એડિશનવાળી હેંડબેગ કેરી કરી હતી.

3 / 5
આ લૂક માટે દીપિકાએ બ્લ્યુ ક્લરનું ક્લાસિક જીન્સ અને બ્લેક કલરના વિંટેજ સનગ્લાસ પહેરીને આકર્ષક પોઝ આપ્યા હતા.

4 / 5
તાજેતરમાં દીપિકા પાદુકોણ 'ટાઈમ 100' એવોર્ડ્સ લીસ્ટમાં બીજી વખત સ્થાન મેળવનારી એકમાત્ર ભારતીય તરીકેની સિદ્ધિ પ્રાપ્ત કરી છે.  તેણી આજે દુબઈથી ભારત પરત ફરી હતી.

5 / 5

Latest News Updates

Follow Us:
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ

અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો

ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી

રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો

કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો

મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ

રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર

બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ

બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ

તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર

g clip-path="url(#clip0_868_265)">