IND vs WI Head to Head : છેલ્લા 21 વર્ષથી વેસ્ટ ઈન્ડિઝ સામે અજેય છે ભારતીય ટીમ, સતત 9મી ટેસ્ટ સિરીઝ જીતવાની તક
India vs West Indies : ક્રિકેટના ઈતિહાસમાં એક દમદાર ટીમ રહેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમ છેલ્લા 21 વર્ષથી ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમ સામે એક પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. આ ટીમ બે વખત વર્લ્ડ કપનો ખિતાબ જીતી ચૂકી છે. પણ આ વખતે વનડે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય થઈ શકી નથી.
Most Read Stories