દીપ્તિ શર્માની તોફાની ઈનિંગ યુપીને જીત ન અપાવી શકી, ગુજરાતની આ સિઝનમાં બીજી જીત

દિલ્હીના અરુન જેટલી સ્ટેડિયમમાં ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના મુકાબલામાં ગુજરાતે યુપીને 8 રને હરાવ્યું હતું. બેથ મૂનીની કપ્તાનીમાં ગુજરાતે રોમાંચક મુકાબલામાં જીત મેળવતા આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થવાની રેસમાં ગુજરાત હજી ટકી રહ્યું છે. જ્યારે યુપીને ક્વોલિફાય થવા હવે બેંગલોર અને ગુજરાતની આગામી મેચમાં હારની પ્રાર્થના કરવી પડશે.

| Updated on: Mar 11, 2024 | 11:32 PM
ગુજરાત જાયન્ટ્સ અને યુપી વોરિયર્સ વચ્ચેના મુકાબલામાં ગુજરાતે યુપીને 8 રને હરાવ્યું હતું. ગુજરાતે મુંબઈને જીતવા 153 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેની સામે યુપીની ટીમ 144 રન જ કરી શકી હતી.

1 / 5
દીપ્તિ શર્માના 88 અને પૂનમ ખેમનારના 36 રનની મદદથી મુંબઈની ટીમે 20 ઓવરમાં 144 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં સોફી એક્લેસ્ટોને સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.

2 / 5
આજની મેચમાં ગુજરાતે પહેલા બેટિંગ કરતા કેપ્ટન બેથ મૂનીના 74 અને લૌરા વોલ્વાર્ડના 43 રનની મદદથી 152 રન બનાવ્યા હતા. જ્યારે બોલિંગમાં ગુજરાતની શબનમ શકિલે ત્રણ અને બ્રાઈસ-ગાર્ડનરે એક-એક વિકેટ લીધી હતી.

3 / 5
બેથ મૂનીની કપ્તાનીમાં ગુજરાત જાયન્ટ્સની ટીમે આ સિઝનની સાતમી મેચમાં બીજી જીત મેળવી હતી. આ મેચમાં જીતની હીરો શબનમ શકિલ રહી હતી અને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ જીત્યો હતો.

4 / 5
ગુજરાત જાયન્ટ્સ આ જીત બાદ પણ પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે જ છે અને તેમની હજી આગામી રાઉન્ડમાં ક્વોલિફાય થવાની આશા જીવંત છે. જ્યારે આજની મેચમાં હાર બાદ યુપીની ટીમ પણ ચોથા સ્થાને યથાવત છે. દિલ્હી અને મુંબઈ ટોપ પર છે ક્વોલિફાય કરી ચૂકી છે.

5 / 5
Follow Us:
કુમકુમ મંદિર ખાતે દિપાવલીની ઉજવણી, જુઓ Video

અમદાવાદના ગોમતીપુરમાં દારુના અડ્ડા પર જનતા રેડ

PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
PM મોદી સેનાના જવાનો સાથે દિવાળી મનાવી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે સાળંગપુર કષ્ટભંજન મંદિરમાં કર્યા દર્શન

હર્ષ સંઘવીએ સ્લમ વિસ્તારના બાળકો સાથે દિવાળીની કરી ઉજવણી

ગૃહમંત્રી અમિત શાહ સાળંગપુરમાં કષ્ટભંજન હનુમાનજીના કરશે દર્શન

આ 5 રાશિના જાતકોને આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત

દિવાળીના દિવસે તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ જાણો

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેવડિયા ખાતે 284 કરોડના વિકાસકાર્યોની આપી ભેટ

માવજીભાઈ ના માન્યા, વાવ બેઠક પર ભાજપ-કોંગ્રેસ-અપક્ષ વચ્ચે જામશે જંગ

g clip-path="url(#clip0_868_265)">