AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024 : રાહુલ દ્રવિડ IPLમાં કરી શકે છે એન્ટ્રી, આ ટીમના બની શકે છે હેડ કોચ

ભારતીય ટીમના પૂર્વ હેડ કોચ અને મહાન બેટ્સમેન રાહુલ દ્રવિડ ભારતીય ટીમના હેડ કોચ તરીકે પોતાની તમામ જવાબદારીઓ પૂર્ણ કર્યા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં જોડાવવાના સમાચાર ચર્ચામાં છે. તો જાણો કઈ ટીમમાં જોડાય શકે છે રાહુલ દ્રવિડ.

| Updated on: Jul 23, 2024 | 4:16 PM
Share
એવી ચર્ચાઓ થઈ રહી છે કે, રાહુલ દ્રવિડ જૂની ફ્રેન્ચાઈઝી રાજસ્થાન રોયલ્સ સાથે જોડાય શકે છે. દ્રવિડ આ ટીમમાં હેડ કોચ તરીકે મોટી ભૂમિકા નિભાવી શકે છે. આ પહેલા તે આ ટીમમાં કેપ્ટન તરીકે રમી ચૂક્યા છે અને બાદમાં તે 2014 સીઝન અને 2015માં મેન્ટોરના રુપમાં ભૂમિકા નિભાવી હતી.

1 / 5
 રાહુલ દ્રવિડે વર્ષ 2014 અને 2015માં આ ટીમમાં મેન્ટરની ભૂમિકા ભજવી છે. આ પછી, દ્રવિડ બીસીસીઆઈમાં અલગ-અલગ ભૂમિકાઓમાં વ્યસ્ત રહ્યા હતા

2 / 5
 મીડિયા એહવાલ અનુસાર રાહુલ દ્રવિડ અને રાજસ્થાન રોયલ્સની વાતચીત ચાલી રહી છે, ટુંક સમયમાં જાહેરાત થઈ શકે છે. દ્રવિડ આ ટીમ સાથે સબંધ છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુમાં રમ્યા બાદ ટીમ સાથે જોડાયો હતો. તેમણે 2013માં કેપ્ટનશીપમાં ટીમને પ્લેઓફમાં પહોંચાડી હતી. ત્યારબાદ 2 સીઝનમાં મેન્ટોરની ભૂમિકા નિભાવી હતી.

3 / 5
2015માં રાહુલ દ્રવિડ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ સાથે જોડાયો હતો. અલગ અલગ પદ પર મહત્વની જવાબદારી નિભાવી હતી. આ દરમિયાન અંડર 19 ટીમના હેડ કોચ પણ રહ્યા હતા.જે ટીમે અંડર 19 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. તે ભારત એ કોચ પણ રહી ચૂક્યો છે. NCAના અધ્યક્ષ રહ્યા હતા.

4 / 5
પરંતુ હજુ એ સ્પષ્ટ થયું નથી કે, આ ફ્રેન્ચાઈઝી શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગાકારને ટીમમાં રાખશે કે, તેને વિદાય આપશે. સંગાકારા 2021થી આ ટીમના ડાયરેક્ટર ઓફ ક્રિકેટની ભૂમિકા નિભાવી રહ્યા છે અને ટીમ સાથે શાનદાર કામ કર્યું છે.

5 / 5
સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video

સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

રાજસ્થાનના કાશ્મીર માઉન્ટ આબુમાં કાતિલ ઠંડી, જુઓ Video

પતંગરસિકો આનંદો! ઉત્તરાયણના દિવસે પવન રહેશે સાનુકૂળ

શૌર્ય યાત્રામાં ભાગ લીધા બાદ સોમનાથ મંદિરમાં પીએમ મોદી પૂજા કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સોમનાથમાં ભવ્ય સ્વાગત કરાયું,જુઓ વીડિયો
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે
g clip-path="url(#clip0_868_265)">