AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World Cup 2023 : પાકિસ્તાની એન્કર ઝૈનબ અબ્બાસ ભારતના ધુંટણિયે પડી, કહ્યું તેણે અચાનક ભારત કેમ છોડ્યું? માફી પણ માંગી

પાકિસ્તાની સ્પોર્ટસ એન્કર ઝૈનબ અબ્બાસ વર્લ્ડકપ 2023ને કવર કરવા માટે ભારત આવી હતી પરંતુ એક મેચ બાદ અચાનક ભારત છોડી પાકિસ્તાન જવું પડ્યું હતુ. ત્યારબાદ એવા સમાચાર આવ્યા હતા કે, તેણ ભારત માટે અપશબ્દો કહ્યા છે.હવે ઝૈનબે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 16, 2023 | 3:09 PM
Share
અહેવાલો અનુસાર, ઝૈનબની 9 વર્ષ જૂની બે ટ્વિટને લઈને વિવાદ થયો હતો. એક ટ્વિટમાં, 'તેંડુલકર' નામના એકાઉન્ટ પર જવાબ આપતા તેણે લખ્યું હતું કે, '120 કરોડની વસ્તીમાં એક ફાસ્ટ બોલર પેદા કરી શકતા નથી.

1 / 5
પાકિસ્તાની સ્પોર્ટસ એન્કર ઝૈનબ અબ્બાસ વર્લ્ડકપ 2023ને કવર કરવા માટે ભારત આવી હતી પરંતુ એક મેચ બાદ અચાનક ભારત છોડી પાકિસ્તાન જવું પડ્યું હતુ. ત્યારબાદ એવા સમાચાર  આવ્યા હતા કે, તેણ ભારત માટે અપશબ્દો કહ્યા છે.હવે ઝૈનબે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે.

પાકિસ્તાની સ્પોર્ટસ એન્કર ઝૈનબ અબ્બાસ વર્લ્ડકપ 2023ને કવર કરવા માટે ભારત આવી હતી પરંતુ એક મેચ બાદ અચાનક ભારત છોડી પાકિસ્તાન જવું પડ્યું હતુ. ત્યારબાદ એવા સમાચાર આવ્યા હતા કે, તેણ ભારત માટે અપશબ્દો કહ્યા છે.હવે ઝૈનબે આ સમગ્ર મામલે મૌન તોડ્યું છે.

2 / 5
ઝૈનબ અબ્બાસે ટ્વિટ અકાઉન્ટ પર લાંબી પોસ્ટ શેર કરી છે અને જૂની પોસ્ટ માટે માફી માંગી છે. ઝૈનબે લખ્યું કે, મારા પ્રવાસ દરમિયાન તમામ લોકો સાથે મારી વાતચીત સારી રહી હતી. મને ન તો જવા માટે કહેવામાં આવ્યું કે ન તો મને દેશનિકાલ કરવામાં આવ્યો.

3 / 5
 જો કે, સોશિયલ મીડિયા પરની પ્રતિક્રિયાઓથી મને ડર લાગ્યો અને મારી સલામતી માટે તાત્કાલિક કોઈ ખતરો ન હોવા છતાં, મારા પરિવાર અને  મિત્રો ચિંતિત હતા. શું થયું તે વિશે વિચારવા માટે મને થોડો વધુ સમય જોઈતો હતો. તેથી જ હું નીકળી ગઈ હતી.

4 / 5
પાકિસ્તાને વર્લ્ડ કપ 2023માં તેની પ્રથમ મેચ 6 ઓક્ટોબરે રમી હતી. નેધરલેન્ડ સામેની આ મેચ હૈદરાબાદમાં રમાઈ હતી. તે મેચ દરમિયાન ઝૈનબ એન્કર કરતી જોવા મળી હતી. પરંતુ તે ટીમની આગામી મેચમાં જોવા મળી ન હતી.

5 / 5
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો

સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક

સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા

જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !

આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

g clip-path="url(#clip0_868_265)">