AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025 : મુંબઈ ઈન્ડિયન્સ નહીં બને ચેમ્પિયન ? ફાઈનલમાં પહોંચવું પણ મુશ્કેલ ! જાણો કેમ

મુંબઈ ઈન્ડિયન્સની ટીમ IPL 2025ના લીગ રાઉન્ડમાં ચોથા સ્થાને રહી હતી. હવે MIની ટીમ પ્લેઓફમાં રમતી જોવા મળશે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ માટે એક મોટી ચિંતા ઉભી થઈ છે, જે તેને આગામી મેચોમાં મોટો ઝટકો આપી શકે છે અને મુંબઈ ઈન્ડિયન્સ માટે છઠ્ઠી વખત ચેમ્પિયન બનવું લગભગ અશક્ય બની જશે.

| Updated on: May 27, 2025 | 7:35 PM
Share
IPL 2025નો લીગ રાઉન્ડ હવે તેના અંતિમ તબક્કામાં છે અને ચાર ટીમોએ પ્લેઓફ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. જેમાં ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ, પંજાબ કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સનો સામેલ છે.

1 / 7
જોકે, મુંબઈ ઈન્ડિયન્સ માટે એક મોટી ચિંતા ઉભી થઈ છે, જે MIના ફેન્સ અને ટીમ મેનેજમેન્ટને નારાજ કરી શકે છે. પ્લેઓફમાં જે પણ ટીમનો સામનો કરવો પડે તેને હરાવવું સરળ રહેશે નહીં. આ પાછળ એક મોટું કારણ છે.

2 / 7
IPL 2025ના લીગ સ્ટેજમાં મુંબઈ ઈન્ડિયન્સ 14 માંથી 8 મેચ જીતવામાં સફળ રહી અને પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને રહી. પરંતુ લીગ સ્ટેજમાં MI પ્લેઓફમાં પહોંચેલી અન્ય ત્રણ ટીમો (GT, RCB, PBKS) સામે એક પણ મેચ જીતી શકી નહીં.

3 / 7
મુંબઈ ઈન્ડિયન્સે પ્લેઓફમાં પહોંચેલી આ ત્રણેય ટીમો (ગુજરાત ટાઈટન્સ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને પંજાબ કિંગ્સ) સામે કુલ 4 મેચ રમી હતી અને આ બધી મેચોમાં MIને હારનો સામનો કરવો પડ્યો હતો.

4 / 7
લીગ સ્ટેજમાં 29 માર્ચે, મુંબઈ ઈન્ડિયન્સનો ગુજરાત ટાઈટન્સ સામે પરાજય થયો. આ પછી, 7 એપ્રિલે, RCBએ MIને 12 રનથી હરાવ્યું. જે બાદ, 6 મેના રોજ, મુંબઈ ફરી એકવાર ગુજરાત સામે હાર્યું. ત્યારબાદ 26 મેના રોજ, પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને હરાવ્યું.

5 / 7
આ વખતે IPLનો ઈતિહાસ પણ મુંબઈની વિરુદ્ધ હોય તેવું લાગે છે. હકીકતમાં, આ વખતે તે પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે છે. આવી સ્થિતિમાં MIને એલિમિનેટર મેચ રમવી પડશે. પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે જ્યારે પણ તે લીગ તબક્કામાં ત્રીજા કે ચોથા સ્થાને રહ્યું છે, ત્યારે તે ફાઈનલમાં પહોંચી શક્યું નથી.

6 / 7
આનો અર્થ એ થયો કે જો મુંબઈ ઈન્ડિયન્સ આ વખતે ખિતાબ જીતવા માંગે છે, તો તેમણે IPLનો ઈતિહાસ પણ બદલવો પડશે. (All Photo Credit : PTI)

7 / 7

IPL 2025માં મુંબઈ પ્લેઓફમાં પહોંચી ગયું છે. MIની નજર હવે છઠ્ઠી વાર ચેમ્પિયન બનવા પર છે. મુંબઈ ઈન્ડિયન્સ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો

Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ

અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ

બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા

6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !

ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ

વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ

કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને

આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે

g clip-path="url(#clip0_868_265)">