AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2023 : આઈપીએલની તમામ ટીમોના કેપ્ટનના નામની થઈ જાહેરાત, વાંચો સંપૂર્ણ લિસ્ટ

31 માર્ચથી ભારતમાં આઈપીએલની ધમાકેદાર શરુઆત થવા જઈ રહી છે. તે પહેલા તમામ ટીમનો કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. 10ટીમમાંથી 7 ટીમના કપ્ટન ભારતીય છે. ચાલો જાણીએ કે કઈ ટીમે ક્યાં ખેલાડીના હાથમાં પોતાની કમાન આપી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2023 | 12:49 PM
Share
એઇડન માર્કરામ આ આઈપીએલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ માટે અને  ડેવિડ વોર્નર દિલ્હી કેપિટલ્સ માટે કેપ્ટનશિપ કરશે.

1 / 7
ગુજ્જુ ક્રિકેટર હાર્દિક પંડયા ફરી એકવાર ગુજરાત ટાઈન્ટસના કેપ્ટન રહેશે. તેના નેતૃત્વમાં આ ટીમે પોતાની પ્રથમ સિઝનમાં જ ટાઈટલ જીત્યું હતું.

2 / 7
પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ફરી એકવાર ચેન્નાઈ સુપર કિંગ્સની કમાન સંભાળશે. તેણે આઈપીએલની લગભગ દરેક સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સનું નેતૃત્વ કર્યું છે.

3 / 7
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્મા મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રહેશે. રોહિત શર્માના નેતૃત્વમાં આ ટીમ 5 વાર ચેમ્પિયન બની છે.

4 / 7

વિરાટ કોહલીની કેપ્ટનશિપ છોડયા બાદ ફાફ ડુપ્લેસી આ વર્ષે પણ રોયલ ચેલેન્જર્સ બેંગલોરની કમાન સંભાળશે. તે આ ટીમને પ્રથમ વાર ચેમ્પિયન બનાવવાના પ્રયાસ કરશે.

5 / 7
શ્રેયસ અય્યર આઈપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે અને કેએલ રાહુલ લખનૌ સુપર જાયન્ટ્સ માટે કેપ્ટનશિપ કરશે.

6 / 7

સંજુ સેમસન આ આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ માટે અને શિખર ધવન પંજાબ કિંગ્સ માટે કેપ્ટનશિપ કરશે.

7 / 7
પાકિસ્તાને પણ સ્વીકાર્યુ ઠાકોર સમાજનું નવું બંધારણ

મનસુખ વસાવા VS ચૈતર વસાવા-તાલુકાનો લુખ્ખો કહ્યો - જુઓ વીડિયો

બારામતીમાં પ્લેન ક્રેશનું કારણ 'ગાઢ ધુમ્મસ'! જુઓ Video

અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇમેઇલથી મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજિત પવારનું પ્લેન ક્રેશમાં મોત

રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો વધ્યો, તાપમાન વધઘટ રહેવાની કરાઈ આગાહી

નાણાકીય લાભ થવાની શક્યતા છે, સકારાત્મક વલણ જાળવી રાખો

ગણતંત્ર દિવસે સોનુ નિગમનો અનોખો અંદાજ, સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ !

સનાતન ધર્મના લોકો નિરાશ થાય તેવી સરકાર આ દેશમાં હવે ક્યારેય નહીં આવે

હવે પદ્મ શ્રી હાજી કાસમનું નામ મતદાર યાદીમાંથી કમી કરવાનો આરોપ

g clip-path="url(#clip0_868_265)">