IPL 2023: સિઝન શરુ થવા પહેલા 10 ખેલાડીઓ ઈજાથી પરેશાન, 3 ની સ્થિતી પર સસ્પેન્સ, મંબઈ, દીલ્હી, બેંગ્લોર થી લઈ ચેન્નાઈ પરેશાન

IPL 2023 injury list: 31 માર્ચથી આઈપીએલની આગામી સિઝનની શરુઆત થઈ રહી છે. આ પહેલા કેટલાક મહત્વના ખેલાડીઓ ઈજાને લઈ ટૂર્નામેન્ટથી બહાર રહેવા માટે મજબૂર છે, જેને લઈ કેટલીક ટીમોને મોટા ઝટકા લાગ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 16, 2023 | 11:15 AM
IPL 2023ની શરુઆત થવાના આડે હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. થોડાક દિવસો બાદ ખેલાડીઓ અને ફેન્સની આતુરતાનો અંત થશે. જોકે સિઝનની શરુઆત પહેલા જ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારા 10 જેટલા ખેલાડીઓ ઈજાગ્રસ્ત હોવાના સમાચાર છે. જેમાંથી 7 ખેલાડીઓ ટૂર્નામેન્ટથી બહાર થઈ ચૂક્યા છે. જ્યારે અન્ય 3 ખેલાડીઓની સ્થિતીને લઈ હજૂય સ્પેન્સનો માહોલ છે. ઈજાને લઈ બહાર થયેલા ખેલાડીઓ પર એક નજર કરીશું.

1 / 6
બુધવારે સમાચાર સામે આવ્યા હતા એ મુજબ વિલ જેક્સ બહાર થઈ ચૂક્યો છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ બાંગ્લાદેશ પ્રવાસે ઈંગ્લેન્ડ ટીમ સાથે જવા દરમિયાન વનડે સિરીઝમાં તે ઈજાગ્રસ્ત થયો છે. જેક્સ શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે, અને તે આઈપીએલમાં પ્રથમ વાર રમનારો હતો, ત્યાં જ ઈજાને લઈ તે બહાર થયો છે.

2 / 6
ઈજાને લઈ સ્ટાર ખેલાડીઓમાં સૌથી આગળ આ યાદીમાં નામ જસપ્રીત બુમરાહનુ છે. બુમરાહ સ્ટાર ખેલાડી છે અને તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો છે. જે ઈજાને લઈ આગામી સિઝનથી બહાર રહેશે. મુંબઈ ઈન્ડિયન્સ ટીમનુ બીજુ એક નામ પણ બહાર રહેનારા ખેલાડીઓની યાદીમાં છે. આ નામ છે, ઝાય રિચર્ડસન છે. જે હેમસ્ટ્રિંગની ઈજાથી પરેશાન છે.

3 / 6
ઋષભ પંત કાર અકસ્માતને લઈ ઈજાગ્રસ્ત ગત ડિસેમ્બરમાં બન્યો હતો. જે આ વર્ષનો મોટો હિસ્સો ક્રિકેટના મેદાનથી દૂર રહેશે. આમ તે આઈપીએલ 2023 થી લઈને અનેક ક્રિકેટ ટૂર્નામેન્ટને ગુમાવશે. દિલ્હીને માટે પંતને ગેરહાજરી મોટુ નુક્શાન સાબિત થનારુ

4 / 6
ચેન્નાઈ સુપર કિંગ્સનો કાઈલ જેમિસન, રાજસ્થાન રોયલ્સનો પ્રસિદ્ધ કૃષ્ણા અને કોલકાતા નાઈટ રાઈડર્સનો શ્રેયસ અય્યર પણ ઈજાને લઈ IPL 2023ની સિઝનથી બહાર છે. શ્રેયસ સિઝનની મધ્યથી ટીમની સાથે જોડાઈ શકવાની સંભાવનાઓ જોવામાં આવી રહી છે.

5 / 6
આ યાદીમાં એવા ખેલાડીઓ પણ સામેલ છે જેમની ઈજાને લઈ હજુ સ્પષ્ટ થયુ નથી કે, તેઓ આગામી સિઝનનો હિસ્સો બનશે કે નહીં. જેમાં દિલ્હી કેપિટલ્સનો ડેવિડ વોર્નર અને એનરિક નોર્ખિયા તેમજ પંજાબ કિંગ્સનો જોની બેયરિસ્ટો સામેલ છે.

6 / 6
Follow Us:
દ્વારકામાં હજુ 72 કલાક ચાલશે મેગા ડિમોલિશનની કામગીરી- Video

એક વ્યક્તિના અહમને લીધે બનાસકાંઠાના વિભાજનનો નિર્ણય લેવાયો - ગેનીબેન

પાયલ ગોટીની ધરપકડ અંગે બોલ્યા રૂપાલા- આપ્યુ આ મોટુ નિવેદન- Video

લુણાવાડામાં મેળા બહાર આવેલા વીજ પોલ પર લાગી આગ

અણસોલ ચેકપોસ્ટ નજીક ઝડપાયો દારુનો જથ્થો, 2 આરોપીની ધરપકડ

ધારાસભ્ય કાંધલ જાડેજા ખેડૂતોની વ્હારે !12 ગામને મળશે સિંચાઈનો લાભ

જ્યાં ત્યાં થૂંકતા પુરુષોને કાબૂમાં રાખવા બહેનો ધોકો ઉપાડે- હર્ષ સંઘવી

આ 5 રાશિના જાતકોને ધંધા-વેપારમાં લાભના સંકેત

અંબાલાલ પટેલે ઠંડીને લઈને કરી મોટી આગાહી

યાત્રાધામ દ્વારકામાં ગેરકાયદે દબાણો પર ફરી વળ્યુ બુલડોઝર

g clip-path="url(#clip0_868_265)">