ICC World Cup 2023 Schedule: ક્રિકેટ વર્લ્ડ કપની મેચ જોવા થઈ જાવ તૈયાર,અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે આ મેચો જુઓ સંપુર્ણ શેડ્યુલ

ICC World Cup 2023 Schedule: ક્રિકેટ વર્લ્ડ કપ 5 ઓક્ટોબરથી શરૂ થશે, પ્રથમ મેચ ઇંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે. ભારત-પાકિસ્તાન વચ્ચે 15 ઓક્ટોબરે મુકાબલો થશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 1:17 PM
ICC એ ક્રિકેટ વર્લ્ડ કપ 2023નું શેડ્યૂલ જાહેર કર્યું છે. આ ટુર્નામેન્ટ 5 ઓક્ટોબરથી શરૂ થશે અને પ્રથમ મેચ ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. વર્ષ 2019માં આ બંને ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ઈંગ્લેન્ડે સુપર ઓવરમાં જીત મેળવી હતી. મોટા સમાચાર એ છે કે ભારતીય ક્રિકેટ ટીમ તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે ઓસ્ટ્રેલિયા સામે રમશે અને તેની ટક્કર 15 ઓક્ટોબરે પાકિસ્તાન સાથે થશે.

1 / 5
 World Cup 2023ની આ મેચ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે, જેમાં 5 ઑક્ટોબર ઇંગ્લેન્ડ vs ન્યુઝીલેન્ડ,15 ઑક્ટોબર ભારત vs પાકિસ્તાન,4 નવેમ્બર ઈંગ્લેન્ડ vs ઓસ્ટ્રેલિયા,10 નવેમ્બર દક્ષિણ આફ્રિકા vsઅફઘાનિસ્તાન ,19  નવેમ્બર ફાઈનલ મેચ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.

2 / 5
ટૂર્નામેન્ટ 46 દિવસ સુધી ચાલશે અને ત્રણ નોકઆઉટ મેચ સહિત 48 મેચ રમાશે. ભારત પ્રથમ વખત આખા વર્લ્ડકપની મેજબાની કરી રહ્યું છે, આ પહેલા ભારત પાડોશી દેશની સાથે મળી આ મેગા ટૂર્નામેન્ટની મેજબાની કરી ચૂક્યું છે,(photo source ICC World Cup  twitter)

3 / 5
આ વખત વર્લ્ડકપમાં 10 ટીમ ભાગ લેશે. 2023 વનડે વર્લ્ડ કપ માટે હોસ્ટ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફધાનિસ્તાન, ન્યુઝીલેન્ડ દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સીધું ક્વોલિફાય કરી લીધું છે. હવે અન્ય 2 ટીમ ક્વોલિફાય રાઉન્ડમાંથી આવશે.(photo source ICC World Cup  twitter)

4 / 5
  ભારત વિશ્વ કપ 2023 શેડ્યૂલ જોઈએ તો 8 ઑક્ટોબર - ભારત વિ ઑસ્ટ્રેલિયા, ચેન્નાઈ,11 ઓક્ટોબર - ભારત વિ અફઘાનિસ્તાન, દિલ્હી,15 ઓક્ટોબર - ભારત વિરુદ્ધ પાકિસ્તાન, અમદાવાદ,19 ઑક્ટોબર - ભારત વિ બાંગ્લાદેશ, પૂણે,22 ઓક્ટોબર - ભારત વિ ન્યુઝીલેન્ડ, ધર્મશાલા,29 ઑક્ટોબર  - ભારત વિરુદ્ધ ઇંગ્લેન્ડ, લખનૌ,2 નવેમ્બર  - ભારત વિ ક્વોલિફાયર,મુંબઈ,5 નવેમ્બર - ભારત વિ દક્ષિણ આફ્રિકા, કોલકાતા,11 નવેમ્બર - ભારત વિ ક્વોલિફાયર, બેંગલુરુ (photo source ICC World Cup  twitter)

5 / 5
Follow Us:
અમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: હોટલ અને ફ્લાઇટના ભાવ આસમાને

ખો-ખો વિશ્વકપમાં ડાંગની દીકરીએ વધાર્યુ ગુજરાતનું ગૌરવ- Video

અમદાવાદમા આયોજિત થનારા ત્રીદિવસીય મીનીકુંભમાં આ બાબતો રહેશે ખાસ- Video

સૂર્યકિરણ એરોબેટિકક ટીમે કર્યો મંત્રમુગ્ધ કરી દેનારો ઍર શો- જુઓ Video

આગની અફવાથી મુસાફરો પુષ્પક એકસપ્રેસમાંથી કુદયા,બીજી ટ્રેન સાથે અથડાયા

મગફળી ખરીદીમાં કૌભાંડ મામલે ભાજપના બે નેતાઓ આવ્યા આમનેસામને- Video

વડોદર હાઈવે પર એમોનિયા ભરેલુ ટેન્કર લીક થતા સર્જાઈ અફરાતફરી- Video

લીલાવતીમાંતી ડિસ્ચાર્જ પહેલા જીવ બચાવનાર રિક્ષા ચાલકને મળ્યો સૈફ

ખાનગી સ્કૂલ વાન સંચાલક સામે દુષ્કર્મનો આરોપ, પોલીસે આરોપીની કરી ધરપકડ

દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
દ્વારકા બાદ જામનગરમાં મેગા ડિમોલિશન
g clip-path="url(#clip0_868_265)">