શોએબ મલિક સાથે લગ્ન કરનારી સના જાવેદ કોણ છે? શું તેના પણ ક્રિકેટર જોડે બીજા લગ્ન, જાણો અહીં

ક્રિકેટર શોએબ મલિકે પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે, જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર સામે આવી છે. સના અને શોએબે પોતે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.તે બાદ સના જાવેદ તેનું નામ ઈન્ટાગ્રામ પર બદલીને સના શોએબ ઈબ્રાહિમ કર્યું છે.

| Updated on: Jan 20, 2024 | 2:44 PM
સાનિયા મિર્ઝા સાથે છૂટાછેડાના અહેવાલો વચ્ચે પાકિસ્તાની ક્રિકેટર શોએબ મલિકે ત્રીજી વખત લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા છે. આ ક્રિકેટરે પાકિસ્તાનની પ્રખ્યાત અભિનેત્રી સના જાવેદ સાથે લગ્ન કર્યા છે, જેની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર સામે આવી છે. સના અને શોએબે પોતે પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે.તે બાદ સના જાવેદ તેનું નામ ઈન્ટાગ્રામ પર બદલીને સના શોએબ ઈબ્રાહિમ કર્યું છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

1 / 6
શોએબ મલિકની દુલ્હન સના જાવેદ એક પાકિસ્તાની અભિનેત્રી છે જે પાકિસ્તાની ફિલ્મો અને ડ્રામામાં દેખાય છે. તેણે વર્ષ 2012માં સિરિયલ 'શહેર-એ-જાત'થી ડેબ્યૂ કર્યું હતું. બાદમાં સના 'રુસવાઈ', 'રોમિયો વેડ્સ હીર', 'ડર ખુદા સે', 'ડંક', 'ખાની', 'એ મુશ્ત-એ-ખાક', 'પ્યારે અફઝલ', 'કાલા ડોરિયા' સહિતની ઘણી સીરિયલ્સમાં જોવા મળી હતી. આ દિવસોમાં તે ARY ચેનલના ડ્રામા 'સુકૂન'માં જોવા મળી રહી છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

2 / 6
સના જાવેદના પણ બીજા લગ્ન?  : સના જાવેદે પણ શોએબ સાથે લગ્ન કર્યા બાદ ઈન્સ્ટાગ્રામ પર પોતાનું નામ અપડેટ કર્યું છે. તેણે પોતાની પ્રોફાઈલમાંથી 'સના જાવેદ' હટાવીને હવે 'સના શોએબ ઈબ્રાહિમ' લખ્યું છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

3 / 6
 તમને જણાવી દઈએ કે શોએબ મલિક સાથે સનાના આ બીજા લગ્ન છે. આ પહેલા સનાએ વર્ષ 2020માં પાકિસ્તાની એક્ટર અને સિંગર ઉમૈર જસવાલ સાથે લગ્ન કર્યા હતા. જોકે, બાદમાં બંનેએ છૂટાછેડા લઈ લીધા હતા.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

4 / 6
તમને જણાવી દઈએ કે શોએબ મલિક અને સાનિયા મિર્ઝાના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી સામે આવી રહ્યા હતા. આ દરમિયાન શોએબે સના સાથે લગ્ન કરી લીધા છે. જોકે, શોએબ કે સાનિયામાંથી કોઈએ હજુ સુધી તેમના છૂટાછેડાના સમાચારને સમર્થન આપ્યું નથી.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

5 / 6
ફોટામાં સના ગોલ્ડન બ્રાઈડલ ડ્રેસમાં જોવા મળી રહી છે. હાથમાં હેવી જ્વેલરી અને ગજરા પહેરીને અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. શોએબ પણ મેચિંગ શાલ સાથે સફેદ શેરવાની પહેરીને ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. નિકાહ સમારોહની તસ્વીરોમાં શોએબ તેની દુલ્હનને બાંહોમાં પકડેલો જોવા મળે છે.(ફોટો ક્રેડિટ- સોશિયલ મીડિયા)

6 / 6

Latest News Updates

Follow Us:
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ

આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા

રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે

એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video

આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા

સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી

ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !

સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ

સ્વામિનારાયણ પ્રોજેક્ટના નામે સુરતના ડોક્ટર સાથે કરોડોની ઠગાઇ

પાકિસ્તાનના સાંસદે નેશનલ એસેમ્બલીમાં ભારતના કર્યા મ્હોફાંટ વખાણ, જાણો

g clip-path="url(#clip0_868_265)">