Udit Narayan Birthday : ક્યારેક રેડિયોમાં 100 રૂપિયાની કરતાં હતા નોકરી, હવે મહિનામાં કમાઈ છે કરોડો

Udit Narayan Birthday : રોમેન્ટિક ગીતો અને દિગ્ગજ કલાકાર જેના ગીતોથી લોકો પ્રેમ કરતાં શીખ્યા એવા ઉદિત નારાયણ આજે પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 01, 2022 | 9:05 AM
બોલિવુડના ફેમસ સિંગર ઉદિત નારાયણ પોતાની કરિયરમાં ઘણાં સુપર હિટ ગીતો આપ્યા છે. આજે પણ બોલિવુડમાં પોતાના અવાજમાં ગીતો આપતા રહે છે.

1 / 7
રોમેન્ટિક ગીતો અને જેના ગીતોથી લોકો પ્રેમ કરતાં શીખ્યા એવા ઉદિત નારાયણ આજે પોતાનો 67મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. સિંગરનો જન્મદિવસ 1 ડિસેમ્બર 1955માં બિહારમાં સુપૌલમાં થયો હતો.

2 / 7
મૈથિલી બ્રાહ્મણ પરિવારમાં જન્મેલા સિંગર પોતાની મહેનતથી ખૂદ આગળ આવ્યા છે. તેને મુશ્કેલ અને સંઘર્ષના દિવસો વિશે એક ઈવેન્ટમાં બતાવ્યું હતું

3 / 7
સુત્રો મુજબ માનીએ તો આજે સિંગરની નેટ વર્થ 150 કરોડ રૂપિયા છે. તેમણે અસંખ્ય મૂવીઝ અને આલ્બમ્સમાં ગીતો ગાયને તેમની મોટાભાગની સંપત્તિ કમાઈ છે.

4 / 7
એક સમય હતો જ્યારે તેને કાઠમંડુ રેડિયો સ્ટેશનમાં 100 રૂપિયાની નોકરી કરી હતી. ઘરથી દૂર ઉદિત ત્યાં ખૂબ જ પરેશાન રહેતો. પિતાએ ના પાડ્યા પછી પણ તે ત્યાં ગયો હતો.

5 / 7
મુંબઈ આવવાની તેની સફર કંઈ સરળ નહોતી. 100 રૂપિયામાં ગુજરાન નહોતું ચાલતું. જેથી તેને હોટેલમાં ગાવાનું શરૂ કર્યું. રાતે ભણતા હતા. મ્યુઝિકલ સ્કોલરશિપ મેળવ્યા પછી તે મુંબઈ આવ્યા.

6 / 7
10 વર્ષ સુધી સતત કામ કર્યા પછી, ઉદિત નારાયણને તેનું પહેલું હિટ ગીત મળ્યું. આ સિલસિલો એવી રીતે શરૂ થયો કે ફરી અટક્યો નહીં. (All Pics From Instagram)

7 / 7
Follow Us:
Surat : ભાજપ મહિલા નેતાનો આપઘાત કે હત્યા ? ઘર બહારના CCTV આવ્યા સામે

અંબાલાલ પટેલે ફેંગલ વાવાઝોડાને લઈને કરી આ મોટી આગાહી

નામ લીધા વિના વિરોધીઓ પર વરસ્યા જયેશ રાદડિયા, કર્યો હુંકાર- Video

હમણાં જે વરઘોડા નીકળે છે તે ખૂબ સારા નીકળે છે : હર્ષ સંઘવી

હરભજને, નવજોત સિંહ સિદ્ધુના નિવેદન પર કહી આ વાત

પાટણમાં કામલપુર નજીકથી વધુ એક દાટેલુ બાળક મળી આવતા ચકચાર

છોટાઉદેપુરમાં લંપટ શિક્ષકે સગીરા સાથે કર્યા શારીરિક અડપલાં

દરિયાપુરમાં એકાઉન્ટન્ટે માલિકને કરોડોની ટોપી ફેરવી,પોલીસે તપાસ હાથ ધરી

PMJAY યોજનાના નિયમોનું ઉલ્લંઘન કરનાર હોસ્પિટલો પર તવાઈ

ગેંગરેપ બાદ દેહવ્યાપારના રેકેટનો પર્દાફાશ, મહિલા આરોપીની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">