શાહરૂખ-સલમાન ખાન સાથે અનેક સેલિબ્રિટીઓએ ઘરે ફરકાવ્યો ત્રિરંગો

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 'હર ઘર તિરંગા અભિયાન'નું (Har Ghar Tiranga) દેશભરમાં સ્વાગત થઈ રહ્યું છે. બોલિવૂડ અને ટીવી ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ પણ તેમના ઘરે ત્રિરંગો લહેરાવીને આ અભિયાનને સમર્થન આપી રહી છે.

Aug 14, 2022 | 10:11 PM
TV9 GUJARATI

| Edited By: Nancy Nayak

Aug 14, 2022 | 10:11 PM

શાહરૂખ ખાને પત્ની અને તેના બે પુત્રો આર્યન ખાન અને અબરામ ખાન સાથે તેના ઘરે ત્રિરંગો ફરકાવ્યો હતો.

1 / 5
સલમાન ખાને પોતાના ગેલેક્સી એપાર્ટમેન્ટ પર તિરંગો ફરકાવ્યો એટલું જ નહીં અધિકારીઓની વિનંતીને માન આપીને તેને પ્રાઈવેટ એરપોર્ટ પર પણ તિરંગો ફરકાવ્યો.

2 / 5
ઋષિ કપૂર અને નીતુ કપૂરની દીકરી રિદ્ધિમા સાહનીએ પણ ત્રિરંગા સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. તે તેના ઘરની બાલ્કનીમાં ઊભી છે.

3 / 5
રાહુલ વૈદ્ય પણ પોતાના ઘરે ત્રિરંગો ફરકાવતા જોવા મળે છે. પોતાના ઈન્સ્ટાગ્રામ આ તસવીરો તેને એકાઉન્ટ પર શેર કરી છે.

4 / 5
આમીર ખાન પણ પોતાના ઘરે ત્રિરંગો ફરકાવતા જોવા મળે છે. તે તેના ઘરની બાલ્કનીમાં ઊભો છે.

5 / 5

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati