R Madhavan Birthday : પહેલી ફિલ્મથી જ ‘મૈડી’ બનીને થયા હિટ, આ પાંચ ફિલ્મો સાબિત કરે છે કે એક વર્સેટાઈલ એક્ટર છે માધવન

R Madhavan Films : આર માધવને તેની કરિયરમાં ઘણી એવી ફિલ્મો કરી છે, જે સાબિત કરે છે કે તે વર્સેટાઈલ એક્ટર છે. ચાલો આજે તેમના જન્મદિવસ નિમિત્તે એ ફિલ્મો પર એક નજર કરીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 01, 2023 | 4:00 PM
R Madhavan Birthday : સાઉથથી લઈને બોલિવૂડ સુધી આર માધવને પોતાના શાનદાર અભિનયથી દરેક જગ્યાએ પોતાનો ઝલવો જાળવી રાખ્યો છે. તેણે તેની કરિયરમાં ઘણી શાનદાર ફિલ્મો કરી છે અને કેટલાક યાદગાર પાત્રો ભજવ્યા છે અને તેના દ્વારા તેણે સાબિત કર્યું છે કે, તે બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા છે. આજે 1લી જૂને માધવનનો 50મો જન્મદિવસ છે. આ અવસર પર તેની કેટલીક શ્રેષ્ઠ ફિલ્મો પર એક નજર કરીએ.

1 / 6
માધવને વર્ષ 2001માં ફિલ્મ 'રહેના હૈ તેરે દિલ મેં' દ્વારા બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ રહી હોવા છતાં માધવનનું મૈડીનું પાત્ર હિટ બન્યું હતું. આજે પણ લોકો આ ફિલ્મને ખૂબ પસંદ કરે છે.

2 / 6
2009માં રિલીઝ થયેલી ફિલ્મ 3 ઈડિયટ્સ બ્લોકબસ્ટર હતી અને ફરહાનનું માધવનનું પાત્ર લોકોના દિલમાં વસી ગયું હતું. આ ફિલ્મનો તેમનો ડાયલોગ 'અબ્બા નહીં માનેંગે' પણ ઘણો લોકપ્રિય થયો હતો.

3 / 6
તેણે ગયા વર્ષની ફિલ્મ રોકેટ્રીઃ  ધ નામ્બી ઈફેક્ટમાં ઈસરોના વૈજ્ઞાનિક નામ્બી નારાયણનું પાત્ર જે રીતે નિભાવ્યું હતું તે જોઈને એવું લાગતું હતું કે તે નામ્બી નારાયણનું પાત્ર ભજવી રહ્યો નથી પણ જીવી રહ્યો છે. તેમની આ ભૂમિકા તેમની કારકિર્દીના શ્રેષ્ઠ પાત્રોમાં પણ સામેલ છે.

4 / 6
તનુ વેડ્સ મનુ ફિલ્મમાં પણ કંગના રનૌત અને તેની જોડી સારી રીતે સ્થાપિત થઈ હતી. તેણે મનુનું પાત્ર ભજવ્યું, જે એક NRI ડૉક્ટર છે જે પોતાના માટે કન્યાની શોધમાં ભારત આવે છે અને તનુના પ્રેમમાં પડે છે. તેનું આ પાત્ર લોકોને ઘણું પસંદ આવ્યું હતું.

5 / 6
આ યાદીમાં છેલ્લી ફિલ્મ સાલા ખડૂસ હૈ છે, જે સાઉથની ફિલ્મ છે. માધવન ફૂટબોલ કોચની ભૂમિકામાં જોવા મળ્યો હતો અને આ ફિલ્મમાં પણ તેણે તેનું પાત્ર સારી રીતે ભજવ્યું હતું.

6 / 6

Latest News Updates

Follow Us:
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત

હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો

કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
ગાંધીનગરમાં મહિલાઓ દ્વારા પ્રતિક ઉપવાસ સાથે ઠેર ઠેર વિરોધ પ્રદર્શન

અમદાવાદમાં આગામી ચાર દિવસ તાપમાન વધવાની સંભાવના નહિવત્- Video

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કચ્છમાં ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક

ગુજરાત સ્થાપના દિવસે PM મોદી આવશે ગુજરાત, દાહોદમાં કરશે ચૂંટણી પ્રચાર

ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આગની ઘટના સામે આવી, જુઓ Video

g clip-path="url(#clip0_868_265)">