હોલિવૂડ સ્ટાર પેરિસ હિલ્ટનનું ભારતમાં આગમન, મુંબઈ એરપોર્ટ પર ઉષ્માભર્યું સ્વાગત

હોલિવૂડ ક્વીન પેરિસ હિલ્ટન મુંબઈ આવી છે. અહેવાલ અનુસાર અભિનેત્રી પોતાના નવા પરફ્યુમને પ્રમોટ કરવા માટે અહીં પહોંચી છે. તમને જણાવી દઈએ કે હિલ્ટનનો આ ચોથો ભારત પ્રવાસ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 20, 2022 | 10:01 AM
 હોલીવુડની અભિનેત્રી પૈરિસ હિલ્ટન ભારત આવી છે. હાલમાં તે મુંબઈ એરપોર્ટ પર સ્પોર્ટ થઈ હતી.

1 / 5
બુધવારના રોજ એરપોર્ટ પર હાથમાં પોર્ટેબલ ફેન લઈ પેરિસ હિલ્ટન ક્યુટ જોવા મળી હતી. આ દરમિયાન  તેમને જોવા માટે તેના ચાહકોની ભીડ જામી હતી.

2 / 5
પેરિસને જોવા માટે ચાહકોની ભીડ જામી હતી પરંતુ આ દરમિયાન અભિનેત્રી ખુબ કુલ અંદાજમાં જોવા મળી હતી. ચાહકો સાથે તે સેલ્ફી જોવા મળી હતી.

3 / 5
વાયરલ થઈ રહેલા ફોટોમાં પેરિસ હિલ્ટને બ્લેક રંગના આઉટફિટની સાથે વ્હાઈટ શૂઝ પહેર્યા છે સાથે પોતાનો લુક કમ્પલીટ કર્યો છે.

4 / 5
 રિપોર્ટસની વાત માનીએ તો ચોથી વખત છે કે, પેરિસ ભારત આવી છે.જણાવવામાં આવી રહ્યું છે કે, અભિનેત્રી ભારતમાં તેના નવા પરફ્યુમને પ્રમોટ કરવા માટે આવી છે.

5 / 5
Follow Us:
દાહોદમાં દુષ્કર્મના ઇરાદે 6 વર્ષીય બાળકીની આચાર્યએ કરી હત્યા

એલિસબ્રીજ વિસ્તારમાં ગેરકાયદે ધર્માંતરણની આશંકાએ પોલીસે તપાસ હાથ ધરી

અબડાસાના એક ઢાબા પર જનતા રેડ ! મહિલાઓએ લગાવી આગ

વટવા આવાસ બાદ થલતેજમાં બનાવેલા આવાસની દુર્દશા

જામનગર મનપાનો વિપક્ષ સામે મોટો આરોપ, ભૂગર્ભ ગટરમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ

ભૂસ્તર વિભાગે બોલાવ્યો સપાટો, ઓવરલોડ રેતીનું વહન કરતા 7 ડમ્પર ઝડપાયા

ભુજ માંડવી રોડ પર આવેલ ધાર્મિક દબાણ દૂર કરવામાં આવ્યું

ગોધરાના PI પી.એમ. જુડાલ કરોડોના ઘરેણા ચોરીમાં શંકાના દાયરામાં

આ રાક્ષસી કૃત્ય છે, નહીં ચલાવી લેવાય - શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા

ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ રહેવુ પડશે સાવધાન:અંબાલાલ

g clip-path="url(#clip0_868_265)">