AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં એન્ટ્રી કરી, ધોરણ 12 સુધી અભ્યાસ કરનાર અભિનેત્રીની નેટવર્થ છે 12 કરોડ

અભિનેત્રી અદા શર્મા ફિલ્મ 'ધ કેરળ સ્ટોરી' થી ખૂબ જ લોકપ્રિય થઈ છે. પરંતુ શું તમે જાણો છો કે તેમણે માત્ર 16 વર્ષની ઉંમરે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી? ચાલો આજે તેના પરિવાર તેમજ તેમની પહેલી ફિલ્મ વિશે જાણીએ.

| Updated on: Jun 11, 2025 | 9:20 AM
 બોલીવુડમાં ઘણી એવી અભિનેત્રીઓ છે જે ઘણી કલાઓમાં નિષ્ણાત છે. અદા શર્માનું નામ પણ આવી અભિનેત્રીઓમાં આવે છે. તેમણે હિન્દી સિનેમામાં પોતાના અભિનયથી લોકોના દિલ જીત્યા છે, પરંતુ સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પણ પોતાના અભિનયથી પોતાની છાપ છોડી છે.

1 / 11
અદા શર્માએ ઓક્સિલિયમ કોન્વેન્ટ હાઇ સ્કૂલ,બાંદ્રામાં અભ્યાસ કર્યો હતો.જ્યારે તે દસમા ધોરણમાં હતી,ત્યારે તેમણે નક્કી કર્યું હતું કે, તે અભિનેત્રી બનવા માંગે છે. શાળા છોડી દેવા માંગતી હતી પરંતુ તેના માતાપિતાએ આગ્રહ કર્યો હતો કે તેમણે ઓછામાં ઓછું તેણીનું શાળાકીય શિક્ષણ પૂર્ણ કરવું જોઈએ.બારમું ધોરણ પૂર્ણ કર્યા પછી,તેમણે અભ્યાસ બંધ કરી દીધો.

2 / 11
અદા શર્માના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

3 / 11
અદા શર્મા માર્શલ આર્ટ્સ પણ સારી રીતે જાણે છે. તે ઘણી વખત પોતાની કલા પણ પ્રદર્શિત કરે છે. ચાલો જાણીએ અદા શર્મા વિશે કેટલીક ખાસ વાતો.તેમજ અદા શર્માના પરિવાર વિશે.

4 / 11
અદા શર્મા એક ભારતીય અભિનેત્રી છે જે મુખ્યત્વે હિન્દી અને તેલુગુ ફિલ્મોમાં જોવા મળી છે.અદા શર્માએ પોતાનું સ્કૂલનું શિક્ષણ પૂરું કર્યા પછી,અદા શર્માએ માત્ર 16 વર્ષની ઉંમરે બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.2008ની હિન્દી હોરર ફિલ્મ, 1920માં મુખ્ય ભૂમિકા સાથે અભિનયની શરૂઆત કરી, જે બોક્સ ઓફિસ પર હિટ રહી.તેમને શ્રેષ્ઠ મહિલા ડેબ્યુ નોમિનેશન માટે ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.

5 / 11
તેમની રોમેન્ટિક કોમેડી ફિલ્મ, હસી તો ફસી (2014) પછી, તેમણે સાઉથ ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યો, તેલુગુ ફિલ્મ, હાર્ટ એટેક (2014)માં મુખ્ય મહિલાની ભૂમિકા ભજવી. તેમની અન્ય મુખ્ય તેલુગુ ફિલ્મોમાં, S/O સત્યમૂર્તિ (2015) અને ક્ષણમ (2016) સામેલ છે. તેમણે ફિલ્મ ધ કેરળ સ્ટોરી (2023)માં મુખ્ય અભિનેત્રી તરીકે પણ અભિનય કર્યો હતો.

6 / 11
અદા શર્માનો જન્મ 11 મે 1992ના રોજ સપનાના શહેર મુંબઈમાં થયો હતો.અદા શર્માનું કોઈ ફિલ્મી બ્રેકગ્રાઉન્ડ નથી, છતાં તેણે ફિલ્મી દુનિયામાં નામ કમાવ્યું છે. અદા શર્માના પિતા એસ.એલ. શર્મા તમિલનાડુના હતા. તેઓ ભારતીય નૌકાદળમાં હતા. તેમની માતા કેરળની છે.

7 / 11
 અદા શર્મા એક મહાન ડાન્સર છે.તે ત્રણ વર્ષની હતી ત્યારથી જ ડાન્સ કરી રહી છે.મુંબઈથી કથકમાં સ્નાતક કર્યું છે. અમેરિકામાં ચાર મહિના માટે સાલસા નૃત્ય શીખ્યું. તેણીએ અહીં રહીને જેજ ડાન્સ અને બેલે નૃત્ય શીખ્યું.તે એક મહાન બેલી ડાન્સર પણ છે.

8 / 11
 અદા શર્માની માતૃભાષા તમિલ ઉપરાંત અંગ્રેજી, મરાઠી અને હિન્દીમાં બોલી શકે છે, કારણ કે તેનો જન્મ અને ઉછેર મુંબઈમાં થયો હતો.તમને જણાવી દઈએ કે, અદા શર્માએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે.

9 / 11
ફેબ્રુઆરી 2022માં બપ્પી લાહિરીના મૃત્યુ પછી અદા શર્માએ બપ્પી લાહિરીના પોશાક પહેર્યા હોવા અંગે એક વિવાદાસ્પદ પોસ્ટ કરી હતી.2024માં અદા શર્મા 2020માં મૃત્યુ પામેલા સુશાંત સિંહ રાજપુતના એપાર્ટમેન્ટમાં રહેવા બદલ ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.

10 / 11
અદા શર્મા મુંબઈમાં લગ્ઝરી લાઈફસ્ટાઈલ જીવે છે અને કરોડોની માલિક છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અદા શર્મા પાસે હાલમાં 10 થી 12 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">