ગ્રેમી એવોર્ડ જીતનારી પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયક અરુજ આફતાબ કોણ છે ? જાણો અહીંયા

અરુજ આફતાબ (Arooj Aftab) હાલ અમેરિકાના બ્રુકલિનમાં રહે છે. તેઓ શ્રેષ્ઠ નવા કલાકારની શ્રેણીમાં પણ નોમિનેટ થયા હતા. ગ્રેમી એવોર્ડ જીતનારી પ્રથમ પાકિસ્તાની મહિલા ગાયક અરુજ આફતાબ કોણ છે તે અહીં જાણો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 05, 2022 | 9:54 AM
અરુજ આફતાબ ગ્રેમી એવોર્ડ (Grammy Award) મેળવનારી પ્રથમ પાકિસ્તાની ગાયિકા (Pakistani Singer) બની છે. તેમને 'મોહબ્બત' ગીત માટે બેસ્ટ ગ્લોબલ મ્યુઝિક પર્ફોર્મન્સની શ્રેણીમાં આ એવોર્ડ આપવામાં આવ્યો છે. અરુજ આફતાબ (Arooj Aftab) હાલ અમેરિકાના બ્રુકલિનમાં રહે છે. તેઓ શ્રેષ્ઠ નવા કલાકારની શ્રેણીમાં પણ નોમિનેટ થયા હતા. 37 વર્ષીય આરુજ કહે છે કે, તે જે સૂફી, જાઝ અને ફોક પર કામ કરી રહી છે. તેને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે.

1 / 5
આરૂજના જીવનનો લાંબો સમય લાહોરમાં વીત્યો છે. આ પછી, તે અમેરિકાના બોસ્ટન પહોંચી અને અહીંની બર્કલે સ્કૂલ ઓફ મ્યુઝિકમાંથી સંગીત નિર્માણ અને એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. તેમનું ત્રીજું આલ્બમ 'વલ્ચર પ્રિન્સ' રિલીઝ થયું છે. તેની ખૂબ પ્રશંસા થઈ. બરાક ઓબામાએ પણ તેમના કામની પ્રશંસા કરી છે.

2 / 5
આરુજે ન્યૂયોર્કમાં લિંકન સેન્ટરથી લઈને મ્યુઝિયમ ઑફ મોર્ડન આર્ટ સુધી પોતાનું પર્ફોર્મન્સ આપ્યું છે. ગ્રેમી એવોર્ડ જીત્યા બાદ તેણે કહ્યું કે, એવોર્ડ સેરેમની પહેલા હું ખૂબ જ નર્વસ હતી, પરંતુ એવોર્ડ જીત્યા બાદ હું ખૂબ જ ખુશ છું. મને સારું લાગે છે કારણ કે તે એક સારી શરૂઆત છે.

3 / 5
આરુજ 2005માં સંગીતમાં કારકિર્દી બનાવવા માટે અમેરિકા આવી હતી અને બર્કલે કૉલેજ ઑફ મ્યુઝિકમાં જોડાઈ હતી. તેનું પહેલું આલ્બમ 'બર્ડ અંડર વોટર' 2014માં રિલીઝ થયું હતું. તેની ગાયકી કારકિર્દીમાં, અરુજ ઘણા મોટા કોન્સર્ટનો ભાગ રહી છે.

4 / 5
અરુજ કહે છે, એવોર્ડ જીતવો એ જીવનને બદલી નાખનારી ક્ષણ છે. તેઓએ પોતાની ખુશી સોશિયલ મીડિયા પર શેયર કરી છે. સોશિયલ મીડિયા પર માહિરા ખાન સહિત અનેક પાકિસ્તાની સેલિબ્રિટીઓએ અરુજને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા છે. (Edited By-Meera Kansagara)

5 / 5
Follow Us:
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન

PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ

News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?

શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો

મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત

ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી

ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી

ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો

બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન

સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ

g clip-path="url(#clip0_868_265)">