Ahmedabad: પીએફ ઓફિસના અધિકારીઓ દ્વારા સ્વચ્છતા દિવસની ઉજવણી, કાલુપુર રેલવે સ્ટેશન પર સફાઈમાં જોડાયા સાંસદ કિરીટ સોલંકી-Photos
Ahmedabad: 2જી ઓક્ટોબર પહેલા દેશભરમાં 1 લી ઓક્ટોબરની સ્વચ્છતા દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી. પીએમ મોદીએ ગાંધી વર્ષ 2014માં સ્વચ્છતા અભિયાન પર ભાર મુક્યો અને ત્યારથી જ એક ઓક્ટોબરથી સ્વચ્છતા પખવાડા તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આજનો દિવસ સ્વચ્છતા અભિયાન તરીકે ઉજવાયો. જેમા પીએફ ઓફિસના અધિકારીઓ પણ જોડાયા જ્યારે કાલુપુર રેલવે સ્ટેશન પર સાંસદ કિરીટ સોલંકી સફાઈ અભિયાનમાં જોડાયા. જ્યારે રેલવે દ્વારા 14 મિનિટમાં વંદે ભારત ટ્રેન સાફ કરવાનો પણ રેકોર્ડ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો.
Most Read Stories