Ahmedabad: ભારતીય સૈન્યના ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા 58માં ‘રાઇઝિંગ ડે’ની થઈ ઉજવણી, જુઓ PHOTO

ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા 01 એપ્રિલ 2023ના રોજ 58મા રાઈઝિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત રાજ્યમાં આવેલી શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસને ઉત્પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે ગોલ્ડન કટાર ડિવિઝને "પરિવર્તન વર્ષ 2023"ની થીમ સાથે પોતાને ફરીથી દેશ સેવામાં સમર્પિત કર્યું છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2023 | 11:52 PM
ગોલ્ડન કટાર ડિવિઝન દ્વારા 01 એપ્રિલ 2023ના રોજ 58મા રાઇઝિંગ ડેની ઉજવણી કરવામાં આવી હતી. ગરિમાપૂર્ણ કાર્યક્રમ દરમિયાન કમાન્ડિંગ જનરલ ઓફિસરે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પુષ્પાંજલિ આપી હતી

1 / 5
ગોલ્ડન કટાર ડિવિઝનનો ઇતિહાસ વીરતાની ગાથા  સાથે જોડાયેલો છે, અજોડ સાહસથી ભરપૂર શૌર્યપૂર્ણ કાર્યો તેમાં સામેલ છે.  ગોલ્ડન કટાર ડિવિઝન હંમેશા ગુજરાત રાજ્યમાં તેમના સાથી દેશવાસીઓને મદદ અને સહકાર પહોંચાડવા માટે પ્રયત્નશીલ રહે છે.

2 / 5
કમાન્ડિંગ જનરલ ઓફિસરે દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે પુષ્પાંજલિ આપી હતી. આ દિવસ આપણા વીર અને નિવૃત્ત સૈનિકોને વંદન કરવા માટે પણ સમર્પિત કરવામાં આવ્યો હતો જેમણે તેમની નિષ્ઠા અને બલિદાનથી આ ડિવિઝનનું જતન કર્યું છે

3 / 5
તાઉતે ચક્રવાત, કોવિડ-19 અને મોરબીનો પૂલ તૂટી પડવાની દુર્ઘટના દરમિયાન ગોલ્ડન કતારે ગુજરાતમાં ઘણા રાહત અને  બચાવના કાર્યો કર્યા છે.

4 / 5
ગુજરાત રાજ્યમાં આવેલી શિક્ષણ સંસ્થાઓ અને ઉદ્યોગો સાથે મળીને અત્યાધુનિક ટેકનોલોજીના વિકાસને ઉત્પ્રેરિત કરવાના ઉદ્દેશ્ય સાથે આ ડિવિઝને "પરિવર્તન વર્ષ 2023"ની થીમ સાથે પોતાને ફરીથી દેશ સેવામાં સમર્પિત કર્યું છે.

5 / 5
Follow Us:
અમદાવાદના નહેરુનગર-માણેકબાગ રોડ પર ગોળીબાર, જુઓ Video

હવે નહીં મળે અમદાવાદના કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટ !

શિયાળુ પાક માટે યોગ્ય નથી વાતાવરણ- અંબાલાલ પટેલ

રાજકોટમાં સરકારી અનાજમાં ભ્રષ્ટાચારનો સડો, સાંસદે લીધો કલેક્ટરનો ઉધડો

ઈસ્કોન પ્લેટિનમમાં કેવી રીતે લાગી આગ, જાણો આગનો આંખે દેખ્યો અહેવાલ

કાલોલના મેદાપુરમાં ખનીજ ચોરોની દાદાગીરીનો Video થયો વાયરલ

વિશ્વામિત્રી નદી બની દૂષિત, ડ્રેનેજના પાણી નદીમાં ઠાલવતા હોવાનો આક્ષેપ

ભેંસોએ સિંહણને ઊભી પુછડીએ ભગાડી, જુઓ અમરેલીના રાજુલાનો આ Video

સુરતમાં હની ટ્રેપમાં લોકોને ફસાવી રૂપિયા પડાવતો નકલી PSI ઝડપાયો

ઝૂલતા પૂલ દુર્ઘટના કાંડના આરોપી જયસુખ પટેલની કરાઈ મોદક તુલા- Video

g clip-path="url(#clip0_868_265)">