બીમારીઓ માટે જાણો ઘરેલુ ઉપચાર

16 નવેમ્બર, 2024

ઘરે દવા ન હોય તો ઈમરજન્સીમાં કેટલાક ઘરેલુ ઉપચાર બીમારીઓમાં રાહત આપે છે.

ઉલટી થતી હોય તો લવિંગને પાણીમાં ઉકાળો અને પીવો.

પેટમાં દુખાવો થતો હોય તો અજમામાં થોડું મીઠું ઉમેરીને ખાઈ શકાય.

ચક્કર આવતા હોય તો વરિયાળી સાકર ભેળવીને ખાઈ શકાય.

ઝાડા થયા હોય તો દહીં સાથે ભાત ખાઈ શકાય.

ન્યુમોનિયા થયો હોય તો હિંગનું પાણી પી શકાય.

દાંતનો દુખાવો થતો હોય તો આદુનો રસ ગરમ કરીને લગાવો.

શરીર પર કોઈ ઘા હોય તો હળદરને તેલમાં ગરમ કરીને લગાવો.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે.