AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

21 વર્ષની ઉંમરે યુટ્યુબ પર રેકોર્ડ બનાવનાર ગુજરાતી પરિવારમાં જન્મેલી ધ્વનિ ભાનુશાળીનો પરિવાર જુઓ

ધ્વની ભાનુશાળી એક લોકપ્રિય ભારતીય સિંગર અને અભિનેત્રી છે. તેમણે "વાસ્તે", "દિલબર", "લેજા રે" અને "દુનિયા" જેવી હિટ ફિલ્મોથી ઓળખ મેળવી છે. આજે આપણે ધ્વની ભાનુશાળીના પરિવાર વિશે વાત કરીશું.

| Updated on: Nov 26, 2026 | 7:05 AM
Share
ધ્વનિ ભાનુશાળીની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. ધ્વનિ ભાનુશાળી નાની ઉંમરમાં મોટું નામ કમાય ચૂકી છે. મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં બેબી ગર્લ બની ધમાલ મચાવી રહી છે.

1 / 11
સિંગર ધ્વની ભાનુશાળી હાલમાં તેની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં છે. તેણે સોશિયલ મીડિયા પર તેની સગાઈના ફોટા શેર કર્યા છે, લોક ધ્વની ભાનુશાલી વિશે જાણવાની ઉત્સુકતા જાગી છે

2 / 11
ધ્વનિ ભાનુશાળીનો પરિવાર જુઓ

ધ્વનિ ભાનુશાળીનો પરિવાર જુઓ

3 / 11
ધ્વનિ ભાનુશાળીનો જન્મ 22 માર્ચ 1998ના રોજ થયો છે. તે એક ભારતીય સિંગર અને અભિનેત્રી છે. મુંબઈમાં જન્મેલી ધ્વનિને તેના સિંગલ ગીત "વાસ્તે" દ્વારા ઓળખ મળી, જેને યુટ્યુબ પર 1.7 અબજથી વધુ વખત જોવામાં આવ્યું છે.

4 / 11
તેણે પોતાની સંગીત કારકિર્દીની શરૂઆત 2017માં 'બદ્રીનાથ કી દુલ્હનિયા' ફિલ્મના ગીત "હમસફર"ના એક અકોસ્ટિક વર્ઝન સાથે કરી હતી. તેનું પહેલું ફિલ્મી ગીત 'વેલકમ ટુ ન્યૂ યોર્ક' ફિલ્મનું "ઇશ્તેહાર" હતું.

5 / 11
 તે જ વર્ષે, તે ગુરુ રંધાવા સાથે "ઇશારે તેરે" મ્યુઝિક વીડિયોમાં જોવા મળી હતી અને તેણે 'સત્યમેવ જયતે' ફિલ્મનું "દિલબર" ગીત ગાયું હતું.

6 / 11

7 / 11
તેમના પિતા 27 વર્ષ સુધી 'ટી-સીરીઝ' (T-Series) માં ગ્લોબલ માર્કેટિંગ અને મીડિયા પબ્લિશિંગના પ્રમુખ હતા. ઓગસ્ટ 2021માં તેમણે કંપની છોડી દીધી અને પોતાનો વ્યવસાય 'ભાનુશાળી સ્ટુડિયોઝ લિમિટેડ' (Bhanushali Studios Limited) શરૂ કર્યો.

8 / 11
તેમને દિયા ભાનુશાળી નામની એક નાની બહેન છે. સપ્ટેમ્બર 2019માં મુંબઈ યુનિવર્સિટીમાંથી બેચલર ઓફ કોમર્સ (B.Com.)ની પદવી મેળવી.

9 / 11
આ ઉપરાંત, તેણે મુંબઈની 'ઇન્ડિયન સ્કૂલ ઓફ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ' (Indian School of Management & Entrepreneurship)માંથી BME (બિઝનેસ મેનેજમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ)નો અભ્યાસ પણ કર્યો છે.

10 / 11
ધ્વનીના 2019 ના હિટ ગીત "વાસ્તે" એ યુટ્યુબ પર એવી ધૂમ મચાવી કે તેણે માત્ર 21 વર્ષની ઉંમરે રેકોર્ડ બનાવ્યો. આ ગીત યુટ્યુબ પર સૌથી વધુ પસંદ કરાયેલા મ્યુઝિક વીડિયોની ગ્લોબલ ટોપ 100 લિસ્ટમાં સામેલ છે, જેને એક અબજથી વધુ વખત જોવામાં આવ્યું છે.

11 / 11

તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો

Follow Us
ગરમ સૂપમાં ફોન નાખીને કરાયો અજીબ ડ્યુરેબિલિટી ટેસ્ટ - જુઓ Video

પાટીદાર પાવરનો નવો અધ્યાય!
પાટીદાર પાવરનો નવો અધ્યાય!
છોટાઉદેપુરમાં વિકાસમાં કરોડોની ગેરરીતિ, કાગળ પર કરોડોનો ખર્ચ..

રાજકોટ-અમદાવાદ હાઈવે પર 15 કિમી લાંબો ટ્રાફિક જામ, મુસાફરો પરેશાન

પોરબંદર રાણાવાવ હાઇવે પર પીવાના પાણીની લાઈનમાં ભંગાણ

અમદાવાદના વટવામાં અડધી રાત્રે જૂથ અથડામણ, ધીંગાણાનો Video થયો વાયરલ

રાજકોટમાં રોગચાળો વકર્યો, ડેન્ગ્યૂના 5 કેસ નોંધાતા મનપા એક્શનમાં

ડ્રગ્સના નાણાંથી વસાવેલી સંપત્તિ સામે ગુજરાત પોલીસનો સર્વે

અમદાવાદમાં ડ્રગ્સ મામલે પોલીસનું મેગા ઓપરેશન, 3 આરોપીઓની ધરપકડ

જામનગરમાં ચાલતી કારમાં અચાનક આગ ફાટી નીકળી ! Video

g clip-path="url(#clip0_868_265)">