Gold Silver Rate In Gujarat : 1 મહિનામાં ₹16,860 સસ્તું! જાણો 26 નવેમ્બરે અમદાવાદ સહિત 10 શહેરોના લેટેસ્ટ રેટ
ગુજરાતમાં સોનાના ભાવમાં ફરી ફેરફાર નોંધાયો છે. છેલ્લા 10 દિવસ દરમિયાન સોનાના ભાવમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળ્યો છે. અમદાવાદ સહિત રાજ્યનાં મુખ્ય શહેરોમાં સોનાના નવા ભાવ શું છે અને ફિઝિકલ ગોલ્ડ ખરીદવું કે ગોલ્ડ ETFમાં રોકાણ કરવું વધુ ખર્ચાળ છે? જાણો સંપૂર્ણ વિગતો.

આજની તારીખ 26 નવેમ્બર 2026 ના રોજ ગુજરાતમાં સોનાના ભાવમાં વધારો નોંધાયો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,25,940 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,15,450 અને 94,460 છે. (Image Source | Groww)

છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી વધારે ભાવ 17 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો હતો. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,36,100 હતો. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,24,760 અને 1,02,080 હતો. (Image Source | Groww)

ગુજરાતમાં, છેલ્લા 10 દિવસમાં સોનાનો સૌથી ઓછો ભાવ 25 નવેમ્બર 2026 ના રોજ નોંધાયો છે. જેમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1,23,330 છે. જ્યારે 22 કેરેટ અને 18 કેરેટનો ભાવ રુપિયા 1,13,050 અને 92,500 છે. (Image Source | Groww)

અમદાવાદ, આણંદ, અંકલેશ્વર, ભરૂચ, ભાવનગર, ભુજ, દાહોદ, ગાંધીધામ, ગાંધીનગર અને ગોધરા જેવા ગુજરાતના મુખ્ય શહેરોમાં આજે (26 નવેમ્બર) 22 કેરેટ સોનાના પ્રતિ 10 ગ્રામના ભાવ એકસમાન ₹1,15,450 છે. (Image Source | Groww)

આજે 24K સોનાનો ભાવ ₹1,25,940 છે. જ્યારે 26 ઓક્ટોબર 2026 ના રોજનો ભાવ ₹1,42,800 હતો. જેની સરખામણીએ આજના ભાવમાં ₹16,860 નો ઘટાડો થયો છે. (Image Source | Groww)

ગુજરાતમાં 10 ગ્રામ 24K ફિઝિકલ સોનું અને ગોલ્ડ ETF ખરીદવા વચ્ચેના ખર્ચનો તફાવત દર્શાવે છે. બંનેની મૂળ કિંમત ₹1,25,940 અને 3% GST (₹3,778.20) સરખા છે. પરંતુ ફિઝિકલ સોનામાં ઘડામણ, વેસ્ટેજ અને હોલમાર્કિંગ ચાર્જ ઉમેરાતા તે ₹1,47,384.80 થી ₹1,58,884.40 માં પડે છે. જ્યારે ગોલ્ડ ETF માં આ વધારાના ખર્ચ ન હોવાથી તે ₹1,26,569.70 થી ₹1,27,199.40 માં છે. (Image Source | Groww)

નોંધ : ઉપર આપેલી તમામ જાણકારી મીડિયા રિપોર્ટ્સ પર આધારીત છે. TV9 ગુજરાતી ક્યારેય અહીં રોકાણ કરવાની સલાહ આપતું નથી. (Image Source | AI Generated)
આ પણ વાંચો, PM Surya Ghar Muft Bijli Yojana : ઘરની છત પર સોલાર પેનલ લગાવવી છે? સરકાર આપશે ₹78,000 સુધીની સહાય! આ રીતે કરો અરજી
