સંજય રાઉતની જામીન અરજી પર જવાબ આપવાનો આદેશ, મુંબઈ સેશન્સ કોર્ટે EDને 16 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો

મુંબઈ સેશન્સ કોર્ટે EDને સંજય રાઉતની જામીન અરજીનો જવાબ આપવા કહ્યું છે. આ માટે કોર્ટે 16 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ત્યાર બાદ જ તેના જામીન પર સુનાવણી હાથ ધરાશે.

સંજય રાઉતની જામીન અરજી પર જવાબ આપવાનો આદેશ, મુંબઈ સેશન્સ કોર્ટે EDને 16 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો
સંજય રાઉતની જામીન અરજી પર જવાબ આપવાનો આદેશImage Credit source: PTI
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 08, 2022 | 3:23 PM

Mumbai Sessions Court: મુંબઈ સેશન્સ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ( ED)ને શિવસેના સાંસદ સંજય રાઉતના જામીન અરજી પર જવાબ આપવાનો આદેશ આપ્યો છે. મુંબઈ સેશન્સ કોર્ટે (Mumbai Sessions Court) આના માટે ઈડીને 16 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો છે. ત્યારબાદ સંજય રાઉતના જામીન અરજી પર સુનાવણી થશે. ઈડીએ સંજય રાઉતને મુંબઈના ગોરેગાંવ પાત્રચોલ કૌભાંડ મામલે ધરપકડ કરી છે. સંજય રાઉત હાલમાં ન્યાયિક કસ્ટડીમાં છે. તેણે મુંબઈ (Mumbai)ના આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો છે. શિવસેના સાંસદે પોતાની જમાનત માટે મુંબઈ સેશન્સ કોર્ટના સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં અરજી દાખલ કરી હતી.

રાઉતની જામીન અરજી પર સુનાવણી થશે

મની લૉન્ડ્રિંગ મામલે ઈડીની કસ્ટડીમાં રહેલા શિવસેના સાંસદ સંજય રાઉતની જામીન અરજી પર આજે સેશન્સ કોર્ટમાં સુનાવણી થવાની હતી, પરંતુ સંજય રાઉતના જામીન અરજી પર સુનાવણી થશે નહીં. મુંબઈ સેશન્સ કોર્ટે ઈડીને આદેશ આપ્યો કે, તે આ મામલે પોતાનો જવાબ 16 સપ્ટેમ્બર સુધી આપે. ત્યારબાદ જ રાઉતના જામીન અરજી પર સુનાવણી થશે.

સંજય રાઉત 19 સ્પ્ટેમબર સુધી ન્યાયિક કસ્ટડીમાં

સંજ્ય રાઉતને મુંબઈ સેશન્સ કોર્ટે 19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા છે. હાલમાં તે મુંબઈના આર્થર રોડ જેલમાં છે. હવે મુંબઈ સેશન્સ કોર્ટે ઈડીને 16 સપ્ટેમ્બરના રોજ તેના જામીન અરજી પર જવાબ આપવાનો આદેશ આપ્યો છે. તે જ દિવસે તેના જામીન અરજી પર સુનાવણી થવાની સંભાવના છે.

મકરસંક્રાંતિ બાળકોનો સૌથી પ્રિય તહેવાર છે, જુઓ ફોટો
યામી ગૌતમે તેના દીકરાનું રાખ્યુ સંસ્કૃત નામ, જાણો 'વેદાવિદ'નો અર્થ
Fruits Wrapped In Paper: ફળોને કાગળમાં લપેટીને કેમ રાખવામાં આવે છે? જાણો સાચું કારણ
Jioનો જબરદસ્ત પ્લાન ! મળી રહી 98 દિવસની વેલિડિટી, કિંમત માત્ર આટલી
7 કરોડની લક્ઝરી વેનિટી વેનમાં તૈયાર થાય છે અલ્લુ અર્જુન, જુઓ ફોટો
Health Tips : બ્રોકલી ખાવાના છે અઢળક ફાયદા, જાણો

19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં

મુંબઈના ગોરેગાંવ પાત્રચોલ કૌભાંડનો મામલામાં ઈડીએ સંજય રાઉતની ધરપકડ કરી છે. ઈડીએ સંજય રાઉતની 31 જુલાઈ ધરપકડ કરી છે. 8 દિવસની ઈડી કસ્ટડી બાદ 22 ઓગસ્ટ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. ઈડી કસ્ટડી પૂર્ણ થયા બાદ તેને કોર્ટમાં હાજર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ કોર્ટે તેમને 14 દિવસ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા, ત્યારબાદ સંજય રાઉતને મુંબઈના આર્થર રોડ જેલમાં મોકલવામાં આવ્યા હતા. કોર્ટે જેલમાં તેને ઘરનું જમવાનું અને દવાઓ આપવાની પરવાનગી આપી હતી. 5 સપ્ટેમ્બરના રોજ તેમને ફરી એક વખત કોર્ટમાં હાજર કરવામાં આવ્યા હતા. કોર્ટે તેને ફરી 19 સપ્ટેમ્બર સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.

કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
કુબેરનગર પોલીસ ચોકી નજીક શખ્સે તોફાન મચાવ્યું
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
અદાણી ગ્રુપ ઇસ્કોન સાથે મળીને ‘કુંભ’માં મહાપ્રસાદ સેવા શરૂ કરશે
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
વડોદરા ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ત્રિચી ગેંગના 12 સભ્યોની ધરપકડ
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
આ રાશિના જાતકોને આજે નોકરીમાં પ્રમોશનના સંકેત મળી શકે
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણ નજીક આવતા જ અંબાલાલ પટેલે હવામાનને લઈ કરી મોટી આગાહી
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
g clip-path="url(#clip0_868_265)">