AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maha Kumbh 2025 : આ વખતનો મહાકુંભ કેમ ખાસ ? 144 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ

પ્રયાગરાજમાં આજથી મહાકુંભ મેળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 45 દિવસ ચાલનાર આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ હાજરી આપે તેવી સંભાવના છે. આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, મહાકુંભનું આયોજન 144 વર્ષ પછી કેમ કરવામાં આવે છે અને કુંભના કેટલા પ્રકાર છે અને તેનું મહત્વ શું છે ?

Maha Kumbh 2025 : આ વખતનો મહાકુંભ કેમ ખાસ ? 144 વર્ષ પછી બની રહ્યો છે આ સંયોગ
Maha Kumbh
| Updated on: Jan 13, 2025 | 6:49 PM
Share

પ્રયાગરાજમાં મહાકુંભનો પ્રારંભ થઈ ગયો છે. ત્રિવેણીમાં ડૂબકી લગાવવા માટે દેશ અને દુનિયાભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા છે. આ સિલસિલો હવે સતત ચાલુ રહેશે. દર 12 વર્ષે યોજાતો કુંભ મેળો હરિદ્વારમાં ગંગા કિનારે, નાસિકમાં ગોદાવરી, ઉજ્જૈનમાં શિપ્રા અને પ્રયાગરાજમાં ત્રિવેણીમાં યોજાય છે. ત્યારે પ્રયાગરાજમાં યોજાઈ રહેલા આ વખતના મહાકુંભને ખાસ માનવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, 45 દિવસ ચાલનાર આ મેળામાં વિશ્વભરમાંથી 40 કરોડથી વધુ યાત્રાળુઓ અને ભક્તો હાજરી આપે તેવી સંભાવના છે. આ ધાર્મિક મેળાવડો સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સંગમ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, મહાકુંભનું આયોજન 144 વર્ષ પછી કેમ કરવામાં આવે છે અને કુંભના કેટલા પ્રકાર છે અને તેનું મહત્વ શું છે ? function loadTaboolaWidget() { window._taboola = window._taboola ||...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
g clip-path="url(#clip0_868_265)">