14.1.2025

Health News : શિયાળામાં બોર ખાવાથી થાય છે અગણિત ફાયદા

Image - Freepik

શિયાળામાં ચણી બોર બજારમાં સરળતાથી મળી જાય છે.

બોરમાં વિટામીન -Cનું પ્રમાણ વધારે હોય છે. જેનું સેવન કરવાથી અનેક લાભ થાય છે.

બોરનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

જો કોઈ વ્યક્તિને વાળ ખરવાની સમસ્યા હોય તો બોરનું સેવન લાભ થાય છે.

બોરનું સેવન કરવાથી ત્વચા પર ગ્લો આવે છે.

બોર મેટાબોલિઝમ વધારવા અને વજન ઘટાડવામાં મદદરૂપ થઈ શકે છે.

બોરનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત આપે છે.

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)