ઈતિહાસ રચાયો, IAFને મળ્યું પહેલું એર માર્શલ કપલ, ત્રણ પેઢીઓએ દેશની કરી સેવા

First Air Marshal Couple: એર માર્શનલ સાધના સક્સેના અને એર માર્શલ કેપી નાયર તે ભારતીય વાયુસેના પહેલા એર માર્શલ દંપતિ બની ગયા છે. આ પહેલી વખત છે જ્યારે પતિ-પત્નીએ એર માર્શલ દંપતિ હોવાની ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. એર માર્શલ સાધના નાયર એરફોર્સ સાથે જોડાયેલી એ બીજી મહિલા છે જેમણે એર માર્શલના પદ પર પહોંચી છે તો ચાલો જાણીએ કોણ છે આ દંપતિ

ઈતિહાસ રચાયો, IAFને મળ્યું પહેલું એર માર્શલ કપલ, ત્રણ પેઢીઓએ દેશની કરી સેવા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2023 | 4:33 PM

એર માર્શલ સાધના સક્સેના અને એર માર્શલ કેપી નાયરે ઈતિહાસ રચી દીધો છે. તે ભારતીય વાયુસેનાનું પહેલું એર માર્શલ દંપતિ બની ગયું છે. અત્યાર સુધી તમે આઈએએસ પતિ-પત્ની અને ડોક્ટર દંપતિ વિશેની વાત સાંભળી હશે, પરંતુ હવે આ પહેલી તક છે જ્યારે પતિ -પત્નીએ એર માર્શલ દંપતિ (Air Marshal Couple) હોવાની ઉપલબ્ધી પ્રાપ્ત કરી છે. વ્યવસાયે ડૉક્ટર સાધના સક્સેનાએ સોમવારે આર્મ્ડ ફોર્સિસ હોસ્પિટલ સર્વિસના ડિરેક્ટર જનરલ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.

તેના પતિ ફાઈટર પાયલટ અને એર માર્શલ કેપી નાયરે 2015માં ઈન્ડિયન એરફોર્સના મહાનિર્દેશકના પદ પરથી રિટાયર થયા આમ બંન્ને આ રીતે એર માર્શલના પદ પર પહોંચી ઈતિહાસ રચી અને દેશનું પહેલું કપલ બન્યું છે.

ત્રણેય પેઢીએ આપી સેવા

સાધના એરફોર્સમાં સેવા આપનારી પહેલી પરિવારની એક માત્ર વ્યક્તિ નથી. છેલ્લી ત્રણ પેઢીઓ સેના સાથે જોડાયેલી છે. ભારતીય વાયુસેનાના રેકોર્ડ મુજબ એર માર્શલ સાધના નાયરની પરિવારની ત્રણ પેઢીઓ આ જ સેનામાં આપી રહી છે. સાધના સક્સેનાના પિતા અને ભાઈ સેનામાં ડોક્ટર રહી ચૂક્યા છે અને હવે ત્રીજી પેઢીના રુપમાં તેનો પુત્ર ભારતીય વાયુસેનામાં ફાઈટર પાયલટ તરીકે કામ કરી રહ્યો છે. આવી રીતે છેલ્લા 7 દશકથી તેનો પરિવાર ભારતીય વાયુસેનામાં સેવા આપી રહ્યું છે.

આજનું રાશિફળ તારીખ : 08-01-2025
એફિલ ટાવરની ટોચ પર બનેલા સિક્રેટ રૂમની અંદર શું છે?
Vastu Tips: ઓશીકા નીચે કપૂર રાખીને સુવાના ચોંકાવનારા ફાયદા વિશે જાણો
નીમ કરોલી બાબાએ ડિપ્રેશનમાંથી મુક્તિ મેળવવા માટે જણાવ્યો મંત્ર
"ચાર લોગ કયા કહેંગે" આ વાક્ય પર કથાકાર જયા કિશોરીએ કહી મોટી વાત, જુઓ Video
Vastu Tips : મીઠાના ચમત્કારિક ઉપાયથી થશે રૂપિયાનો વરસાદ, જાણો

એર માર્શલ સાધના નાયર એરફોર્સ સાથે જોડાયેલી એ બીજી મહિલા છે જેમણે એર માર્શલના પદ પર પહોંચી છે. આ પહેલા સાધના નાયર બેંગ્લુરુમાં ઈન્ડિયન એરફોર્સ ટ્રેનિંગ કમાનમાં પ્રિન્સિપલ મેડિકલ ઓફિસર તરીકે કામ કરી રહી છે. દેશની પ્રથમ મહિલા એર માર્શલ બનવાનો રેકોર્ડ પદ્મ બંદોપાધ્યાય (નિવૃત્ત)ના નામે છે.

પૂણેથી ડોક્ટરી, સ્વિઝલેન્ડથી સૈન્ય સ્ટડી

એર માર્શલ સાધના નાયરે પૂણેના આર્મ્ડ ફોર્સેસ મેડિકલ કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે. ત્યારબાદ પરિવાર મેડિસન પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. સોશિયલ મીડિયા પર તેના ફોટો વાયરલ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સે લખ્યું ભારતીય વાયુસેનામાં ઈતિહાસ રચનાર આ દંપતિને સલામ.

આ પણ વાંચો : Knowledge News: શું તમને સ્કાય બસ સેવા વિશે ખબર છે? ભારતમાં શરૂ થનારી આ બસનું જાણો અતથી ઈતિ

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
ચકચારી લેટરકાંડના TV9 પાસે પાયલ ગોટીના સૌથી મહત્વપૂર્ણ CCTV- જુઓ Video
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
નારણ કાછડિયાને હવે યાદ આવ્યુ કે પોલીસે પાયલની ખોટી રીતે ધરપકડ કરી
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
અંબાજી મંદિરના ગાદી વિવાદમાં વસિયતમાં ખુલશે અનેક રાઝ- જુઓ Video
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ધાનાણીનો મોટો આક્ષેપ, 16 કલાક સુધી દીકરીને ગોંધી રાખી માર માર્યો
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
ડુમસમાં 2500 કરોડની જમીન કૌભાંડને લઈ CIDએ તપાસ તેજ કરી
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
પૂર્ણા ગામમાં ગેસ સિલેન્ડરમાં બ્લાસ્ટ થયા બાદ તૂટ્યો સીલીંગનો સ્લેબ
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
ગોપાલ ઈટાલિયાની પટ્ટામાર રાજનીતિ: ભાજપના અન્નામલાઈની નકલ?
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
રાજકોટના વીંછિયામાં પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં કુલ 58ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">