વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ વડોદરા મંડળ દ્વારા પડતર પ્રશ્નોને લઇ યોજાયું વિરોધ પ્રદર્શન

વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા તેમના પડતર પ્રશ્નોની માંગને લઈ ઇલેક્ટ્રિક લોકો શેડ વડોદરા યાર્ડ ખાતે ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મજદૂર સંઘની માંગ છે કે, મોંઘવારી ભથ્થાનાં ત્રણે ટર્મનું એરિયર ત્વરીત ચૂકવવું જોઈએ.

વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ વડોદરા મંડળ દ્વારા પડતર પ્રશ્નોને લઇ યોજાયું વિરોધ પ્રદર્શન
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 22, 2023 | 7:23 PM

વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ દ્વારા સોમવાર તા 22 મે 2023 નાં રોજ ઇલેક્ટ્રિક લોકો શેડ વડોદરા યાર્ડ ખાતે સવારે મહત્વના મુદ્દાઓને લઇ ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. મહત્વનું કે કે વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ વડોદરા મંડળ દ્વારા વિવિધ મહત્વના મુદ્દાઓને લઇ જંગી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. જે વડોદરા ખાતે વિરોધ પ્રદર્શનમાં વેસ્ટર્ન રેલવે મઝદૂર સંઘ વડોદરાના પ્રમુખ શરીફખાન પઠાણ મંડળ મંત્રી એસ.ડી. મીના મંડળ અધ્યક્ષ તપન ચોધરી અને દરેક મંડળ સભ્યો, કાર્યકર્તાઓ સહીત 200 થી વધુ કર્મચારીઓ હાજર રહી પ્લેકાર્ડ સાથે સુત્રોચ્ચાર કરી તેમનો વિરોધ નોંધાવ્યો હતો.

railway

વર્ષોથી વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા તેમની બાકી માંગને લઈ રજૂઆત કરવામાં આવી રહી છે. છતાં તેના પર ધ્યાન આપવામાં નહીં આવી રહયું હોવાને લઈ કર્મચારીઓમાં રોષ ફેલાયો છે. ખાસ કરીને પેન્શન નીતિ, જૂની પેન્શન સ્કીમ, મોંઘવારી ભથ્થા સહિત કેટલાય એવા મુદ્દાઓ છે જેને લઈ મઝદૂર સંઘ દ્વારા વિરોધ નોંધવવામાં આવ્યો હતો.

ફેબ્રુઆરીમાં ગુરુ થશે માર્ગી, આ રાશિના જાતકો થશે માલામાલ
અહીં ભરાય છે દુલ્હનનું બજાર ! મા-બાપ ખુદ લગાવે છે દીકરીની બોલી
આ છે ગુજરાતનું બીજા નંબરનું સૌથી અમીર શહેર
આજનું રાશિફળ તારીખ : 17-01-2025
ઘરડા લોકોએ રોજ કેટલું ચાલવું યોગ્ય છે ?
એક ફોનમાં ચાલશે બે WhatsApp એકાઉન્ટ ! જાણી લો આ ગજબની ટ્રિક

વેસ્ટર્ન રેલ્વે મઝદૂર સંઘ દ્વારા કેટલીક માગને લઈ મુદ્દાઓ મૂકવામાં આવ્યા છે જેને વહેલી તકે ઉકેલવા વિરોધ સાથે રજૂઆત કરી છે

  1. નવી પેન્શન નીતિ રદ્દ કરી, જૂની પેન્શન સ્કીમ શરુ કરો
  2. વર્કશોપ, પ્રોડક્શન યુનિટ, પ્રિન્ટીંગ પ્રેસને વેચવાનું બંધ કરો
  3. મોંઘવારી ભથ્થાનાં ત્રણે ટર્મ નું એરિયર ચૂકવો
  4. પ્રાઇવેટ ટ્રેન ઓપરેટરોનું મુદ્રીકરણ બંધ કરો
  5. નિજીકરણ અને નીગમીકરણ ની વ્યવસ્થા ને સમાપ્ત કરી સરકારી સંસાધનો દ્વારા કામ કરાવવા માં આવે
  6. રેલ ગાડીઓ અને સ્ટેશનોને પ્રાઇવેટ પાર્ટી ને વેચવાનું બંધ કરો
  7. રાત્રી ભથ્થા પર લાગેલ 43,600 ના બેરીયરને હટાવીને દરેક પાત્ર કર્મચારીઓને આપવામાં આવે
  8. LDCE ઓપન ટુ ઓલ કરવામાં આવે

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
હવે દારુ પણ નકલી ! કડીમાંથી નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
ભરશિયાળે કડકડતી ઠંડી વચ્ચે કમોસમી વરસાદનો કહેર
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
રાજાશાહી ઠાઠ માણવા રાજવી પરિવારના ઘરે કરી ચોરી, 5 આરોપીની ધરપકડ
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે વેપારમાં મોટા લાભના સંકેત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ગુજરાતમાં શીત લહેરની આગાહી, જાણો તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
ખાખીની દાદાગીરી, અકસ્માતની ફરિયાદ કરવા ગયેલા યુવકને પોલીસે માર્યો માર
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
રાજ્યમાં બેફામ રીતે લોકોને ભરી કરાવાઈ રહી છે જોખમી સવારી- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
નવસારી: વોરાવાડમાં 5 દિવસમાં 50 લોકોને કરડ્યા શ્વાન- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
પુત્રવધુએ 80 વર્ષના સાસુ પર અત્યાચાર, લાતોથી માર્યો માર- Video
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ, જાણો કઈ રીતે ?
g clip-path="url(#clip0_868_265)">