હજારો ભાવિક ભક્તોની ઉપસ્થિતિમાં નડિયાદના સંતરામ મંદિરમા ઉજવાયો સાકર વર્ષા ઉત્સવ

191 વર્ષ અગાઉ યોગીરાજ અવધૂત સંતરામ મહારાજે મહા સુદ પૂનમના આ દિવસે જીવત સમાધિ ધારણ કરી હતી.પૂ. રામદાસજી મહારાજ તથા અન્ય મહંતોના હસ્તે મંદિર પરિસરમાં સાકર વર્ષા કરાયા બાદ સાકરની ઉછામણી કરવામાં આવી હતી. દર વર્ષે સાકરવર્ષા ઉત્સવ ઉજવવામાં આવે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 17, 2022 | 12:11 PM
સંતરામ મહારાજનો (Santram Maharaj) 191માં સમાધિ મહોત્સવની (Samadhi Mahotsav)ઉજવણી કરવામાં આવી. જેમાં હજારો કિલો સાકર (Sugar)મંદિર પરિસરમાં ઉછાડવામાં આવી હતી. માધની પૂનમે નડિયાદ સંતરામ મંદિરમાં સાકર વર્ષાનો અનેરો મહિમા છે. દર વર્ષની આ વર્ષે મહા સુદ પૂનમ અને યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના 191માં સમાધિ મહોત્સવ પ્રસંગે અખંડ જયોતના આશીર્વાદ અને મંદિરના ગાદિપતિ પૂ. રામદાસજી મહારાજની નિશ્રામાં સાકર વર્ષા કરવામાં આવી હતી.

1 / 5
પૂ. રામદાસજી મહારાજ તથા અન્ય મહંતોના હસ્તે મંદિર પરિસરમાં સાકર વર્ષા કરાયા બાદ સાકરની ઉછામણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મંદિરમાં દિવ્ય દર્શનનો લ્હાવો લેવા માટે નડિયાદ તેમજ બહારગામથી મહેરામણ ઉમટી પડયુ હતું

2 / 5
આશરે 2000 કિલો કરતા પણ વધારે સાકરની ઉછામણી કરવામાં આવી હતી.પ્રસાદ તરીકે ગ્રહણ કરવા માટે શ્રધ્ધાળુઓમાં પડાપડી થતી જોવા મળી હતી. આ સમગ્ર પ્રસંગનો ખૂબ મહિમા છે.

3 / 5
દિવ્ય સાકર વર્ષા ઉત્સવમાં ત્રણ વર્ષ બાદ આટલી વિશાળ જનમેદની જોવા મળી હતી. કોરોના કાળમાં મંદિરમાં ઉત્સવો બંધ બારણે ઉજવવામાં આવતા હતા.

4 / 5
સાકર અને કોપરાનો પ્રસાદ તરીકે ગ્રહણ  શ્રધ્ધાળુઓ ભાવવિભોર થયા હતા

5 / 5
Follow Us:
tv9 ના અહેવાલનો પડઘો, લોકલ ટોલનો ભાવ વધારો પરત ખેંચાયો

ખ્યાતિ હોસ્પિટલ મામલે વધુ એક મોટો ખુલાસો, જોરણગ કેમ્પ બાદ એકનું મોત

Gujarat Weather Today : ગુજરાતમાં શરુ થઇ ગયો ઠંડીનો ચમકારો

પરીક્ષા રદ નહીં કરે તો કાયદાકીય લડત લડવી પડે તો તેની પણ તૈયારી- યુવરાજ

અમદાવાદમાં નકલી IAS અધિકારીની ઓળખ આપી લાખોની ઠગાઈ

પાટણમાં દત્તક બાળકના નામે છેતરપિંડી! બોગસ તબીબ સામે શરૂ કરી

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ નહીં થાય, પેપર ફુટ્યુ ન હોવાનો દાવો

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ

AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ

Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત

g clip-path="url(#clip0_868_265)">