Gujarati NewsGujaratJustice vikram nath to be the next chief justice of gujarat high court
ગુજરાત હાઈકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે વિક્રમનાથની નિમણૂક કરાઈ, જસ્ટિસ અનંતકુમાર દવેની જગ્યાએ ચાર્જ લેશે
જસ્ટીસ વિક્રમનાથ ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે. જસ્ટીસ વિક્રમનાથને અગાઉ આંધ્રપ્રદેશના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવા ભલામણ કરાઈ હતી. જે બાદ હવે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ચાર્જ સંભાળશે. ગુજરાતમાં હાલ જસ્ટિસ અનંતકુમાર દવે કાર્યકારી ચીફ જસ્ટીસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જસ્ટિસ અનંતકુમારે 14 નવેમ્બર 2018થી સંભાળ્યો કાર્યભાર સંભાળ્યો હતો. Justice Vikram Nath […]
જસ્ટીસ વિક્રમનાથ ગુજરાત હાઇકોર્ટના નવા ચીફ જસ્ટિસ તરીકે કાર્યભાર સંભાળશે. જસ્ટીસ વિક્રમનાથને અગાઉ આંધ્રપ્રદેશના ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરવા ભલામણ કરાઈ હતી. જે બાદ હવે તેઓ ગુજરાત હાઈકોર્ટમાં ચાર્જ સંભાળશે. ગુજરાતમાં હાલ જસ્ટિસ અનંતકુમાર દવે કાર્યકારી ચીફ જસ્ટીસ તરીકે ફરજ બજાવી રહ્યા છે. જસ્ટિસ અનંતકુમારે 14 નવેમ્બર 2018થી સંભાળ્યો કાર્યભાર સંભાળ્યો હતો.
Justice Vikram Nath to be the next Chief Justice of #Gujarat High Court. He was earlier recommended to be appointed as Chief Justice of the Andhra Pradesh High Court.#Tv9News