અરવલ્લીઃ CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVSના ‘અનાદિમુક્ત વિશ્વમ’ નો શિલાન્યાસ કરાયો

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્યાન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દેશ વિદેશથી હરીભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. એક સાથે 50 હજાર લોકો ધ્યાન કરી શકે એવી સુવિધા સાથે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર નિર્માણ કરવામાં આવનાર છે.

અરવલ્લીઃ CM ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં SMVSના 'અનાદિમુક્ત વિશ્વમ' નો શિલાન્યાસ કરાયો
'અનાદિમુક્ત વિશ્વમ' નો શિલાન્યાસ
Follow Us:
| Updated on: Mar 26, 2024 | 9:54 AM

અરવલ્લી જિલ્લામાં સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન દ્વારા ધ્યાન કેન્દ્ર આકાર પામશે. એક સાથે 50 હજાર લોકો ધ્યાન કરી શકે એવી સુવિધા સાથે રાજ્યનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર નિર્માણ કરવામાં આવનાર છે. જેના શિલાન્યાસ પ્રસંગે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સોમવારે સાંજે એટલે કે ધૂળેટીના દિવસે ‘અનાદિમુક્ત વિશ્વમ’ નો શિલાન્યાસ પ્રસંગ યોજાયો હતા. રાજ્યના મુખ્યપ્રધાન ઉપરાંત શિક્ષણ પ્રધાન કુબેર ડિડોર, અન્ન અને નાગરિક રાજ્યકક્ષા પ્રધાન ભીખુસિંહ પરમાર, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત લોકસભાના ભાજપના ઉમેદવાર શોભના બારૈયા પણ ઉપસ્થિત રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

મુખ્યપ્રધાનની ઉપસ્થિતિમાં શિલાન્યાસ

શિલાન્યાસ પ્રસંગે 70 હજાર હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન એટલે કે, SMVS ના અધ્યક્ષ ગુરુવર્ય સત્યસંકલ્પદાસજી સ્વામીનો સંકલ્પ હતો અને જેને લઈ આ કેન્દ્ર નિર્માણ કરવામાં આવી રહ્યું છે.

રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ધ્યાન કેન્દ્રનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દેશ વિદેશથી હરીભક્તો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.

350 વિઘામાં પામશે આકાર

સ્વામિનારાયણ મંદિર, વાસણા સંસ્થાન દ્વારા આ વિશાળ ધ્યાન કેન્દ્ર તૈયાર કરવામાં આવી રહ્યુ છે. જે મોડાસા-ધનસુરા સ્ટેટ હાઇવે પર લગભગ સાડા ત્રણસો વીઘા જમીનમાં ધ્યાન કેન્દ્ર આકાર લેશે. છેલ્લા પાંચેક વર્ષથી સંસ્થાન દ્વારા રાજ્યમાં ધ્યાન કેન્દ્રના સ્થળ માટે જમીન શોધવામાં આવી રહી હતી. ત્યાર બાદ મોડાસા ધનસુરા હાઇવે પરની આ જગ્યા પર પસંદગી ઉતારવામાં આવી હતી.

આ પણ વાંચો:  સાબરકાંઠા બેઠક પર ભાજપે ગુજરાતી શાળાના શિક્ષિકા શોભનાબા બારૈયાને ઉતાર્યા મેદાને, જાણો

જ્યા નદી અને પર્વતો સહિત તળાવ પણ હોવાને લઈ સુંદર નયનરમ્ય દ્રશ્ય કુદરતે સર્જ્યુ છે. પ્રાકૃતિક સુંદર વાતાવરણ વચ્ચે વિશાળ ધ્યાન કેન્દ્રને આકાર આપવામાં આવશે. આ સ્થળ પર જરુરી તમામ સુવિધાઓ તૈયાર કરવામાં આવશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
g clip-path="url(#clip0_868_265)">