Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદના અમિત દોશીના રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટાર્ટઅપે બચાવ્યું 150 અબજ લિટર પાણી, કંપનીની આવક છે કરોડોમાં

પ્લાસ્ટિક એન્જિનિયર અમિત દોશીનું સ્ટાર્ટઅપ NeeRain સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય એવું રેઈન વોટર હાર્વેસ્ટિંગ ડિવાઈસ બનાવે છે. જે બોરવેલ રિચાર્જ કરીને ભૂગર્ભજળના જથ્થા અને ગુણવત્તાને સુધારવામાં મદદ કરે છે. હાલમાં સાત દેશોમાં વેચાતું આ ડિવાઈસ ભારતના જળ સંકટને ઘટાડવામાં મદદ કરી રહ્યું છે.

અમદાવાદના અમિત દોશીના રેઈન વોટર હાર્વેસ્ટિંગ સ્ટાર્ટઅપે બચાવ્યું 150 અબજ લિટર પાણી, કંપનીની આવક છે કરોડોમાં
Neerain
Follow Us:
| Updated on: May 25, 2024 | 8:33 PM

દેશમાં હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે. કાળઝાળ ગરમીના કારણે પાણીની ખૂબ જ જરૂરિયાત ઉભી થઈ છે. રાજસ્થાન અને ગુજરાતમાં કચ્છ જેવા કેટલાય વિસ્તારો છે, જ્યાં દરવર્ષે ઉનાળામાં પાણીની તંગી સર્જાય છે. લોકોને પાણી માટે વલખા મારવા પડે છે. ત્યારે એક ગુજરાતીએ એક એવું ડિવાઈસ બનાવ્યું છે, જે વરસાદી પાણીને ભૂગર્ભમાં ઉતારીને પાણીના સ્તરને ઉપર લાવવામાં મદદ કરે છે. પ્લાસ્ટિક એન્જિનિયર અમિત દોશીનું સ્ટાર્ટઅપ NeeRain સરળતાથી ઇન્સ્ટોલ કરી શકાય એવું રેઈન વોટર હાર્વેસ્ટિંગ ડિવાઈસ બનાવે છે. જે બોરવેલ રિચાર્જ કરીને ભૂગર્ભજળના જથ્થા અને ગુણવત્તાને સુધારવામાં મદદ કરે છે. હાલમાં સાત દેશોમાં વેચાતું આ ડિવાઈસ ભારતના જળ સંકટને ઘટાડવામાં મદદ કરી રહ્યું છે. આ ડિવાઈસ બનાવવાનો આઈડિયા ક્યાંથી આવ્યો ? અમિત દોશી નાના હતા એ સમયે અમદાવાદથી આશરે 50 કિમી દૂર આવેલા કલોલમાં રહેતા હતા. 1986નો આ સમયગાળો હતો....

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
રાજકોટમાં કોંગ્રેસે સિટી બસ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કરી માગ
રાજકોટમાં કોંગ્રેસે સિટી બસ કંપનીને બ્લેકલિસ્ટ કરવાની કરી માગ
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
ધાર્મિક સ્થાનોના દબાણ પર ફરી વળ્યું બુલડોઝર
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
સિગ્નલ ગ્રીન થતા જ સિટી બસ દોડી હતી બેફામ, 4ને મોતને ઘાટ ઉતાર્યા
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
બોડકદેવ વિસ્તારમાં BMW કારે સર્જ્યો અકસ્માત
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
કડીમાં નાયબ મામલતદાર 10 હજારની લાંચ લેતા રંગે હાથે ઝડપાયો
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આ રાશિના જાતકોએ આજે વાહન ચલાવવામાં રાખવી કાળજી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
આગામી 2 દિવસ ગરમીથી નહીં મળે રાહત, આ જિલ્લામાં હીટવેવની આગાહી
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ધરમપુરમાં ક્રોસ હટાવવા મુદ્દે આદિવાસી સમાજે રેલી યોજી કર્યો વિરોધ
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ઊંઘ આવી જતા અકસ્માત સર્જાયો અને યુવતીએ ત્યાંને ત્યાં જીવ ગુમાવ્યો
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
ધારેશ્વર ગામમાં બાળમજૂરીનો પર્દાફાશ થયો, પોલીસ કડક કાર્યવાહી કરશે
g clip-path="url(#clip0_868_265)">