21 ફેબ્રુઆરી 2025

પાકિસ્તાન સામે મેચ પહેલા રોહિત શર્મા કોને ડિનર પર લઈ જશે?

ટીમ ઈન્ડિયાએ ચેમ્પિયન્સ ટ્રોફીમાં પોતાની સફર બાંગ્લાદેશ સામે 6 વિકેટે  જીત સાથે શરૂ કરી હતી

Pic Credit - PTI/Instagram/Getty

હવે ટુર્નામેન્ટમાં ટીમ ઈન્ડિયાનો આગામી મુકાબલો  23 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે થશે

Pic Credit - PTI/Instagram/Getty

પરંતુ આ મેચ પહેલા ભારતીય કેપ્ટન રોહિત શર્મા એક ખાસ વ્યક્તિને ડિનર પર લઈ જશે

Pic Credit - PTI/Instagram/Getty

આ ખાસ વ્યક્તિ તેની પત્ની રિતિકા નહીં પણ  કોઈ બીજું જ છે

Pic Credit - PTI/Instagram/Getty

વાસ્તવમાં રોહિતે જાહેરાત કરી છે કે તે ડિનર પર ટીમ ઈન્ડિયાના સાથી ખેલાડી અક્ષર પટેલને સાથે લઈ જશે

Pic Credit - PTI/Instagram/Getty

વાત એ છે કે બાંગ્લાદેશ સામેની મેચમાં રોહિત શર્માએ અક્ષર પટેલની બોલિંગમાં એક કેચ છોડી દીધો જેના કારણે અક્ષર પોતાની હેટ્રિક પૂર્ણ કરી શક્યો ન હતો

Pic Credit - PTI/Instagram/Getty

બાંગ્લાદેશ સામેની જીત બાદ રોહિતે પોતાની ભૂલ સ્વીકારી અને કહ્યું કે તે કાલે (શુક્રવાર, 21 ફેબ્રુઆરી) અક્ષરને ડિનર પર લઈ જશે

Pic Credit - PTI/Instagram/Getty

પાકિસ્તાન સામેની મેચમાં રોહિત અને અક્ષરના  પ્રદર્શન પર ભારતીય ફેન્સની  ખાસ નજર રહેશે  

Pic Credit - PTI/Instagram/Getty