Nita Ambani in Red Saree : નીતા અંબાણીએ ફંક્શનમાં પહેરી ‘મંત્ર’ લખેલી બનારસી સાડી, Videoમાં જુઓ કયો છે આ મંત્ર

Nita Ambani Red Saree : સમૂહ લગ્ન સમારોહ દરમિયાન નીતા અંબાણીના લુક ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ રેડ કલરની સ્ટડેડ વર્ક સાડી પહેરી હતી, ચાલો જાણીએ તેમના લુકમાં શું ખાસ હતું.

Nita Ambani in Red Saree : નીતા અંબાણીએ ફંક્શનમાં પહેરી 'મંત્ર' લખેલી બનારસી સાડી, Videoમાં જુઓ કયો છે આ મંત્ર
Nita Ambani in Red Saree
Follow Us:
| Updated on: Jul 04, 2024 | 12:59 PM

દરરોજ સેલિબ્રિટીઓના લુક્સ ઇન્ટરનેટ પર વાયરલ થતા રહે છે. પરંતુ આ બધાનો દેખાવ નીતા અંબાણીની સાદગીની સામે કંઈ જ નથી. એક તરફ સેલિબ્રિટીઓ કોઈપણ ઇવેન્ટમાં ફેશનેબલ ડ્રેસ પહેરીને પોતાનો આકર્ષણ જમાવે છે, તો બીજી તરફ, નીતા અંબાણી ઘણીવાર ભારતીય પોશાક પહેરેલા જોવા મળે છે. અંબાણી પરિવારની દરેક ઈવેન્ટમાં નીતા અંબાણીના રોયલ લુક દરેકનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે..

નીતા અંબાણીનો લુક થયો વાયરલ

ઘણા લોકો એવું પણ કહે છે કે નીતા અંબાણીના સાડી કલેક્શનનો કોઈ જવાબ નથી. તે પોતાના રોયલ લુકથી સેલિબ્રિટીઓને પણ માત આપે છે. તાજેતરમાં જ સમૂહ લગ્ન સમારોહ દરમિયાન નીતા અંબાણીના લુક ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ઈવેન્ટમાં નીતા અંબાણીએ રેડ કલરની સ્ટડેડ વર્ક સાડી પહેરી હતી, ચાલો જાણીએ તેમના લુકમાં શું ખાસ છે.

વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો
હાર્દિકના ઘરે વર્લ્ડ કપ જીતની ઉજવણી, પત્ની નતાશા ગેરહાજર ! ભાભી પંખુરીએ શેર કરી તસવીર

(Credit Source : ambani_update)

સિલ્ક સાડી પહેરી

અંબાણી પરિવારની કોઈ પણ ઈવેન્ટમાં નીતા અંબાણીને જોઈને દરેકને આશ્ચર્ય થાય છે કે તેની સાડી કે તેનો આઉટફિટ બીજા કરતા આટલો અલગ કેમ લાગે છે. નીતા અંબાણી મોટાભાગે દરેક ઈવેન્ટમાં સિલ્ક સાડી પહેરેલી જોવા મળે છે. સમૂહ લગ્ન માટે, નીતા અંબાણીએ ચેરી લાલ રંગની સાડી પહેરી હતી. જેના પર સુંદર સ્ટડેડ વર્ક સાથે ગાયત્રી મંત્ર લખવામાં આવ્યો હતો. આવો જાણીએ શું છે નીતા અંબાણીની સાડીની ખાસિયત શું છે.

જુઓ વીડિયો…………..

(Credit Source : ambani_update)

નીતા અંબાણીએ સમૂહ લગ્નમાં પહેરી લાલ રંગની સાડી

અંબાણી પરિવારે તેમના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન પ્રસંગે સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું. આ ઈવેન્ટમાં નીતા અંબાણી પોતે કોઈ દુલ્હનથી ઓછી દેખાતી ન હતી. સમૂહ લગ્ન માટે, નીતા અંબાણીએ લાલ રંગની સ્ટડેડ વર્ક સાડી પહેરી હતી. જેના પર ગાયત્રી મંત્ર એમ્બ્રોઇડરી કરવામાં આવી હતી. સોનેરી રંગના પંખીઓ આ સાડીની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા. આ સાડી ઈવેન્ટ સાથે એકદમ મેચ કરતી હતી. આ સાથે નીતા અંબાણીએ એક બનમાં ગજરો લગાવ્યો હતો, જે તેમને રોયલ લુક આપી રહ્યા હતા.

(Credit Source : ambani_update)

નીતા અંબાણીએ સિલ્ક સાડી સાથે ‘ગુટ્ટાપુસાલુ’ નેકલેસ પહેર્યો હતો

‘ગુટ્ટાપુસાલુ’ નેકલેસ સાડીની સુંદરતા બમણી કરી રહ્યો હતો. આ સાથે સ્ટડ ઈયરિંગ્સ અને ગ્લેમરસ મેકઅપ તેના લુકને રોયલ બનાવી રહ્યા હતા. આ સાથે નીતા અંબાણીએ લાલ રંગીન પોટલી બેગ પણ લીધી હતી જેના પર શ્રી કૃષ્ણનું ચિત્ર હતું.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">