બનાસકાંઠા: વડગામથી 75.4 લાખની રદ કરાયેલી ચલણી નોટો ઝડપાઈ, 2ની ધરપકડ, જુઓ વીડિયો

વડગામના મોરિયા ધનાલી ગામેથી બનાસકાંઠા એલસીબીએ જૂની ચલણી નોટો સાથે બે શખ્શોની ધરપકડ કરી છે. બંને શખ્શો એક કાર લઈને જઈ રહ્યા હતા. જેને એલસીબીની ટીમ દ્વારા શંકાને આધારે રોકવામાં આવી હતી અને કારની તલાશી લેવામાં આવી હતી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2024 | 6:47 PM

બનાસકાંઠા જિલ્લામાંથી જૂની રદ થયેલી ચલણી નોટો ઝડપાઈ છે. વડગામના મોરિયા ધનાલી ગામેથી બનાસકાંઠા એલસીબીએ જૂની ચલણી નોટો સાથે બે શખ્શોની ધરપકડ કરી છે. બંને શખ્શો એક કાર લઈને જઈ રહ્યા હતા. જેને એલસીબીની ટીમ દ્વારા શંકાને આધારે રોકવામાં આવી હતી અને કારની તલાશી લેવામાં આવી હતી.

કારમાંથી 500 રુપિયાની રદ કરાયેલી 11,610 નોટો અને 1000 ના દરની 1699 નોટ મળી આવી હતી. આમ 75 લાખ 4 હજાર રુપિયાની કિંમતની નોટોને એલસીબીએ જપ્ત કરીને બંને શખ્શોને ઝડપી લીધા હતા. એલસીબીએ દાંતાના મહંમદપુરના રહેવાસી અસરફ દાઉદભાઈ મુમન અને દાંતાના ખેરોજના રહેવાસી હાર્દિક ઈદરીશભાઈ માકણોજીયાની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો: શામળાજી-ચિલોડા હાઈવે પર જોખમી ખાડાઓને લઈ MP એ યુદ્ધના ધોરણે સમારકામ કરવા NHAI ને પત્ર લખ્યો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
g clip-path="url(#clip0_868_265)">