Ahmedabad Rain : શેલાની એપલ વુડ વિલા સોસાયટીના રહીશો પરેશાન, ગટરના પાણી બેક મારતા લોકોમાં રોષ, જુઓ Video

ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. અમદાવાદના શેલાની એપલ વુડ વિલા સોસાયટીના રસ્તા પરથી વરસાદી પાણી ન ઓસરતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2024 | 2:52 PM

ગુજરાતભરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે.  અમદાવાદમાં પણ ગત સપ્તાહમાં સારો એવો વરસાદ વરસ્યો છે. જો કે છેલ્લા 2-3 દિવસથી વરસાદે અમદાવાદમાં વિરામ લીધો છે. તેમ છતા અમદાવાદની એપલ વુડ સોસાયટીમાં અંદર હજુ સુધી પાણી ભરાયેલા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

અમદાવાદના શેલાની એપલ વુડ વિલા સોસાયટીના રસ્તા પરથી વરસાદી પાણી ન ઓસરતા હાલાકીનો સામનો કરવો પડ્યો છે.  પાણી સોસાયટીમાં ભરાઇ રહેતા લોકોને ભારે દુર્ગંધ પણ આવી રહી છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. તેમજ રોગચાળો ફેલાવાનો ડર છે. વરસાદી પાણી ભરાઈ રહેતા ગટરના પાણી બેક મારતા હોવાની પણ સમસ્યા છે. રહીશોના ઘરમાં પાણીભરાવવાથી ઘરવખરીને નુકસાન થયા છે. દર ચોમાસે સર્જાતી સ્થિતિ અંગે તંત્રને અનેક રજૂઆત છતા કોઈ ઉકેલ આવ્યો નથી.

છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં ખાબક્યો વરસાદ

ગુજરાતભરમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં 131 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો છે. જ્યારે દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો છે. વાંસદા, કપરાડા, ખેરગામ અને પારડીમાં ચાર-ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. તેમજ ભાવનગર, દેડિયાપાડા, તિલકવાડામાં સાડા ત્રણથી ચાર ઈંચ વરસાદ પડ્યો છે.

Follow Us:
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
અમદાવાદમાં એકાએક સાઈન બોર્ડ નીચે પડતા ત્રણ લોકોને આવી ઈજા- જુઓ Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
રાજકોટના ખીરસરા ગામના ખેડૂતોની મહેનત પર ફરી વળ્યા વરસાદી પાણી- Video
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
g clip-path="url(#clip0_868_265)">