હિંમતનગરમાં રાહુલ ગાંધીનો વિરોધ, કોંગ્રેસ કાર્યાલય આગળ પુતળાદહન કરાયું, જુઓ વીડિયો

વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીનું પુતળુ લઈને હિંમતનગર કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં કાર્યાલય બહાર ટાવર-જૂની જિલ્લા પંચાયત રોડ પર જાહેરમાં પુતળા દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય પર કાળી શાહી છાંટી હતી.

| Updated on: Jul 06, 2024 | 11:57 AM

રાહુલ ગાંધીના હિન્દૂ ધર્મને લઈ સાંસદમાં કરવામાં આવેલા નિવેદનને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. હિન્દૂ ધર્મને લઈ કરવામાં આવેલા નિવેદન પ્રત્યાઘાત સાબરકાંઠામાં પણ પડ્યા હતા. સાબરકાંઠામાં વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો અને આગેવાનો સહિતનાઓએ હિંમતનગરમાં કોંગ્રેસ કાર્યાલય સમક્ષ વિરોધ નોંધાવ્યો હતો.

વિશ્વ હિન્દૂ પરિષદના કાર્યકરો કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીનું પુતળુ લઈને હિંમતનગર કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં કાર્યાલય બહાર ટાવર-જૂની જિલ્લા પંચાયત રોડ પર જાહેરમાં પુતળા દહન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસ કાર્યાલય પર કાળી શાહી છાંટી હતી. કાર્યકરોએ રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન સ્થાનિક પોલીસની ટીમો સ્થળ પર દોડી આવી હતી.

આ પણ વાંચો: ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પહેલા પાકિસ્તાનની નવી ચાલ, PCB એ લીધો મોટો નિર્ણય

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
g clip-path="url(#clip0_868_265)">