Lakme Fashion Week 2021: શ્રદ્ધા કપૂરે ગ્લેમરસ અવતારમાં વિખેર્યો જલવો, ફોટા જોઈને ચાહકો થયા દિવાના

બોલિવૂડ અભિનેત્રી શ્રદ્ધા કપૂર (Shraddha kapoor) તેમના દેખાવ માટે જાણીતી છે. તેમના ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 10, 2021 | 6:13 PM
લેક્મે ફેશન વીક 2021 શરૂ થઈ ગયું છે અને શનિવારે ઇવેન્ટમાં શ્રદ્ધા કપૂરે રેમ્પ વોક કર્યું હતું. શ્રદ્ધા (Shraddha kapoor)નો લુક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

1 / 6
શ્રદ્ધા ડિઝાઇનર અનામિકા ખન્નાના લેબલ એક-ઓકે માટે વોક કર્યું હતું. બ્લેક કલરના ડ્રેસમાં શ્રદ્ધા ખૂબ જ સુંદર લાગી રહી હતી.

2 / 6
શ્રદ્ધાના બ્લેક ડ્રેસમાં કટઆઉટ અને ક્રિસક્રોસ સેક્શન હતા જે ડ્રેસની સુંદરતામાં વધારો કરે છે.

3 / 6
આ ડ્રેસ સાથે, તેમણે ખૂબ જ સિંપલ મેકઅપ કર્યો હતો અને ખુલ્લા વાળ રાખ્યા હતા.

4 / 6
શ્રદ્ધાની આ તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. ફેન્સ તેમના લૂકની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.

5 / 6
લેક્મે ફેશન વીક 10 ઓક્ટોબરે સમાપ્ત થવા જઈ રહ્યું છે. કોરોના મહામારી બાદ આ પ્રથમ ઇવેન્ટ છે જે ભવ્ય સ્તરે બની છે. આ ઇવેન્ટનું આયોજન મુંબઈના જિયો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં કરવામાં આવ્યું છે.

6 / 6
Follow Us:
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video

ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ

ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો

CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન

લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા

હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ

આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના

4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ

સપ્તાહના અંત સુધીમાં થઈ શકે છે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત

g clip-path="url(#clip0_868_265)">