Share Market : સતત ચોથા દિવસે ઘટાડા સાથે બજાર બંધ થયું , SENSEX 562 અને NIFTY 189 અંક તૂટ્યો

શેરબજાર(Share Market) આજે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કરોવબરના અંતે નિફ્ટી ઈન્ડેક્સ 189 અંક ઘટીને 14,721.30 ની સપાટીએ બંધ રહ્યો છે તો બીજી તરફ સેન્સેક્સ પણ 56૨ પોઇન્ટના ઘટાડા સાથે 49,801.62 ના સ્તરે બંધ રહ્યો હતો

Share Market : સતત ચોથા દિવસે ઘટાડા સાથે બજાર બંધ થયું , SENSEX 562 અને NIFTY 189 અંક તૂટ્યો
Share Market
Follow Us:
Ankit Modi
| Edited By: | Updated on: Mar 17, 2021 | 5:04 PM

શેરબજાર(Share Market) આજે સતત ચોથા દિવસે ઘટાડા સાથે બંધ થયું હતું. આજના કરોવબરના અંતે નિફ્ટી ઈન્ડેક્સ 189 અંક ઘટીને 14,721.30 ની સપાટીએ બંધ રહ્યો છે તો બીજી તરફ સેન્સેક્સ પણ 56૨ પોઇન્ટના ઘટાડા સાથે 49,801.62 ના સ્તરે બંધ રહ્યો હતો જે ટ્રેડિંગ દરમિયાન 50,561.12 ની ઉપલી સપાટીએ દેખાયો હતો.

ભારતીય શેરબજારની છેલ્લી સ્થિતિ બજાર        સૂચકઆંક      ઘટાડો સેન્સેક્સ   49,801.62   −562.34  નિફટી      14,721.30    −189.15 

ક્ષેત્રના નિષ્ણાંતો અનુસાર દેશમાં વધી રહેલા કોરોના કેસના કારણે શેર બજારમાં વેચવાલીનું જોર દેખાઈ રહ્યું છે. આ ઉપરાંત વધતી મોંઘવારીએ પણ રોકાણકારોનું સેન્ટિમેન્ટ ડગમગાવ્યું છે. વિશ્વભરનો શેર બજાર પણ સુસ્ત વ્યવસાય કરે છે જેની પણ અસર માનવામાં આવી રહી છે. આજે સરકારી બેંકો, મેટલ અને ઓટો શેરમાં ઘટાડો થયો હતો. આ સિવાય મિડકેપ અને સ્મોલલકેપ શેરોમાં પણ ઘટાડો થયો છે.

High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?
IAS ને કોણ કરી શકે સસ્પેન્ડ ? જાણો ગુજરાતમાં કોની પાસે છે સત્તા
19 વર્ષની ઉંમરે બોલિવુડમાં ડેબ્યુ કરી રહી છે રાશા, જુઓ ફોટો
આ છે ભારતીય સિનેમાનો સૌથી મોંઘો વિલન, જુઓ ફોટો
શરૂ થશે દુનિયાનો અંત ! વાંચો 2025 માટે બાબા વૈંગાની કરેલી 10 ડરામણી ભવિષ્યવાણીઓ

સેન્સેક્સમાં સામેલ 30 શેર પૈકી 26 શેરમાં ઘટાડો થયો છે. ઓએનજીસીના શેરમાં સૌથી વધુ 4.78% નો ઘટાડો થયો છે. SBI, સન ફાર્મા અને એનટીપીસીમાં 3% સુધીનો ઘટાડો થયો હતો. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં પણ 2% થી વધુનો ઘટાડો થયો છે જ્યારે આઇટીસીના શેરમાં 1.42% ની મજબૂતી આવી છે.

આજે માર્કેટ કેપમાં લગભગ 4 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. BSE માં 3125 શેરમાં વેપાર થયો હતો. 839 શેર વધ્યા અને 2146 શેર ઘટાડા સાથે બંધ થયા છે. લિસ્ટેડ કંપનીઓની માર્કેટ કેપ પણ ગઈકાલે રૂ 207.28 લાખ કરોડની તુલનામાં રૂ 203.67 લાખ કરોડ થઇ છે.

આજે મિડકેપ અને સ્મૉલકેપ શેરોમાં નબળાઈ જોવા મળી છે. બીએસઈના મિડકેપ ઈન્ડેક્સ 2.28 ટકા સુધી લપસીને બંધ થયા છે જ્યારે નિફ્ટીના મિડકેપ 100 ઈન્ડેક્સમાં 2.48 ટકાનો ઘટાડો દર્જ કરવામાં આવ્યો છે. બીએસઈના સ્મૉલકેપ ઈન્ડેક્સ 2.12 ટકા ઘટીને બંધ થયા છે. બેન્ક નિફ્ટી 1.65 ટકાના ઘટાડાની સાથે 34,229.25 ના સ્તર પર બંધ થયા છે.

શેરબજારમાં આજે આ મુજબ ઉતાર – ચઢાવ નજરે પડયો હતો. SENSEX Open   50,436.02 High   50,561.12 Low   49,718.65

NIFTY Open   14,946.55 High   14,956.55 Low    14,696.05

પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !
પ્રેમિકાને મળવા ગયેલા યુવકને તાલીબાની સજા !
ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ
ગિરિમથક સાપુતારામાં ઠંડીથી થરથરવા લાગ્યા પ્રવાસીઓ
દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV
દાહોદની થઈ કાયાપલટ ! 357 જગ્યાએ લગાવાયા CCTV
બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ
બાવળા સરખેજ હાઈવે પર આવેલી કોટક નામની કંપનીમાં લાગી ભીષણ આગ
આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે વેપારમા લાભના સંકેત
બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો
બાળ પ્રેમીઓને ભગાડવામાં સગીર આરોપીના પરિવારે મદદ કર્યોનો ખુલાસો
ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે
ચકચારી અમરેલી લેટરકાંડમાં આજે પાયલ ગોટીનું મેડિકલ ચેકઅપ થશે
નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત
નેશનલ હાઈવે 48 પર સર્જાયો ગમખ્વાર અકસ્માત, એક પરિવારના 3 સભ્યોનું મોત
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
ગુજરાતમાં શીત લહેરની આગાહી, આ જિલ્લાઓમાં પડશે કડકડતી ઠંડીની સંભાવના
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
અમદાવાદના જશોદાનગરમાં સ્પોર્ટ્સ સાયકલની ચોરી, સમગ્ર ઘટના CCTVમાં કેદ
g clip-path="url(#clip0_868_265)">