TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
મત્સ્યોદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રો નવા આઈડીયા સાથે વિકસિત થવાનું છે-પરષોત્તમ રૂપાલા
વેરાવળ ખાતે 'વિકસિત ભારત @ 2047: યુવાઓનો અવાજ' થીમ પર કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્રીય મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ રૂપાલા ની હાજરી મા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ ખાતે આવેલી કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ ખાતે 'વિકસિત ભારત @2047: યુવાઓનો અવાજ' કાર્યક્રમ યોજાયો હતો.
- Yogesh Joshi
- Updated on: Dec 30, 2023
- 5:56 pm
સોસાયટીમાં સિંહ આવી ચડ્યો, સ્થાનિકો ડરના માર્યા ધાબા પર ચડી ગયા- જુઓ તસ્વીરો
ગીરસોમનાથ: વેરાવળ બાયપાસ નજીક સોસાયટીમાં સિંહ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. બાયપાસ નજીક ક્રિષ્ના સોસાયટીમાં વહેલી સવારથી સિંહે ધામા નાખ્યા છે અને એક પશુનુ મારણ પણ કર્યુ છે. ત્યારે સોસાયટીમાં જ સિંહના ધામાથી સ્થાનિકોમાં ડરનું મોજુ ફેલાયુ છે અને લોકોએ બહાર નીકળવાનું બંધ કર્યુ છે.
- Yogesh Joshi
- Updated on: Dec 21, 2023
- 6:59 pm