TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
વડાપ્રધાન (PM Modi) વાપીમાં જે રોડ શો કરશે તેની અસર આસપાસના પારડી તેમજ ઉમરગામ વિસ્તારની બેઠક ઉપર પણ પડશે સાથે જ વડાપ્રધાન વલસાડના જૂજવા ખાતે પણ સભાને સંબોધન કરવાના છે ત્યારે વલસાડની સભાની અસર વલસાડ તાલુકા અને ધમરપુર સહિતના વિસ્તાર ઉપર પણ પડશે.