TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
Ahmedabad : ભરત ઉર્ફે બોબી પટેલને સિનિયર પોલીસ અધિકારીઓનું જ રક્ષણ હતુ?
ગુજરાતમાં કબૂતરબાજીના સૂત્રધાર ભરત ઉર્ફે બોબી પટેલની સ્ટેટ મોનિટરીંગ સેલે ધરપકડ કર્યા બાદ એક નવો ઘટસ્ફોટ થયો છે. ડિંગુચાના પરિવારના અમેરિકાની બોર્ડર પર મોત અને ન્યૂયોર્ક પોલીસે પકડેલા બોગસ આઈ.ઈ.એલ.ટી.એસ પરીક્ષા કૌભાંડનો રેલો ગુજરાત સુધી આવ્યો હતો. જેમાં ભરત ઉર્ફે બોબી પટેલ સહિત ગેરકાયદે વિદેશ મોકલતા એજન્ટો પર ગુજરાત પોલીસે સર્વેલન્સ વધાર્યુ હતુ
- Mihir Bhatt
- Updated on: Dec 15, 2022
- 6:59 pm
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નર 3 હજાર પોલીસકર્મીઓ સાથે મળી ‘આત્મવિશ્વાસનો જુગાર’ રમ્યા
સંજય શ્રીવાસ્તવ ત્રણ દાયકાથી અમદાવાદ શહેરથી પરિચિત છે. તેમણે હિન્દુ-મુસ્લિમ રાયોટથી માંડીને રથયાત્રાના તોફાનોને ડામનારા અધિકારીઓ સાથે કામ કર્યું છે અને મોટાભાગના રાયોટીંગમાં પોતે ફિલ્ડ પર રહીને તોફાનોને નિંયંત્રણમાં લેવાની કામગીરી કરી છે.
- Mihir Bhatt
- Updated on: Dec 12, 2022
- 7:40 pm
True Story: પોલીસ અધિકારીને મળ્યો એક પત્ર, અક્ષર વાંચતા જ અધિકારીની આંખ સામે તરવર્યો જાસુસનો ઝાંખો ચહેરો, આખરે શું હતું જાસુસના એ છેલ્લા પત્રમાં !
જાસૂસે પોલીસ સ્ટેશનમાં આવી મુખ્ય પોલીસ ઓફિસરને કહ્યું કે, "ડબલ મર્ડર કેસને(Double Murder Case) હું પહેલાં દિવસથી અખબારોમાં વાંચતો આવ્યો છું. તમે એક આરોપીને પણ પકડી પાડ્યો છે અભિનંદન. પણ, મારે એ આરોપીને મળવું છે. તેની પાસેથી થોડીવાતો જાણવી છે"
- Mihir Bhatt
- Updated on: Nov 29, 2022
- 11:40 am
દોઢ દાયકા પહેલાં અમદાવાદમાં પણ હિન્દુ-મુસ્લિમ પ્રેમકહાનીમાં પ્રેમિનાં ‘ટુકડા’ થયા હતા, વાંચો સનસનીખેજ True Story
કોણ જાણે કેમ? પણ, કુદરત થોડા કલાકો પહેલાં થયેલી એક હત્યાના આરોપીઓને જાણે રંગે હાથ ઝડપાવવા માંગતી હોય! આસિફા લાશ ફેંકવા જતા રંગે હાથ પકડાઈ હતી. પ્રેમિએ લગ્નની ના પડતા રૂમમાં પુરીને ભાઈઓ સાથે કતલ કરીને લાશના ટુકડા કોથળામાં ભરી લીધા હતા..!
- Mihir Bhatt
- Updated on: Nov 26, 2022
- 10:23 am
અમદાવાદમાં ચુસ્ત બંદોબસ્ત વચ્ચે પણ કરોડોની લૂંટ, CCTVમાં જોવા મળ્યો આરોપી
Crime news: ભોગ બનનાર સોનાના દાગીના ભરેલ બેગ એક્ટિવા પર લઈને શાહપુર મેટ્રો સ્ટેશન પાસેથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે એક સ્પોર્ટ્સ બાઈક પર હેલ્મેટ પહેરીને બે વ્યક્તિ આવ્યા હતા. જેમાં પાછળ બેઠેલા શખ્સે બેગ છીનવવાનો પ્રયાસ કર્યો હતો.
- Mihir Bhatt
- Updated on: Nov 8, 2022
- 12:25 pm
Ahmedabad : બે મહિના પૂર્વે જ પોલીસ કમિશનરે બ્રિજ તૂટવાની આશંકા વ્યક્ત કરી હતી, અટલ બ્રિજ પર ટિકિટ રાખવાની ભલામણ કરી
અમદાવાદમાં દેશના વડા પ્રધાને રિવર ફ્રન્ટ પર બનેલો દેશનો પહેલો 300 મિટર લાંબો અટલ ફૂટ ઓવર બ્રિજ(Atal Bridge) ખુલ્લો મુક્યો. બે-ત્રણ દિવસ બ્રિજ પર લોકોને નિશુલ્ક ફરવા દેવાયા. જો કે, ત્યાં સુધી અમદાવાદ કોર્પોરેશને ભવિષ્યમાં તેના પર જનારા લોકો પાસેથી પૈસા વસૂલવાનો કોઇ પ્લાન પણ નહોતો બનાવ્યો. બ્રિજ પર વધી રહેલી ભીડ અમદાવાદ શહેરના પોલીસ કમિશનરના ધ્યાનમાં આવી.
- Mihir Bhatt
- Updated on: Nov 1, 2022
- 6:12 pm