WITT 2025: વડાપ્રધાન મોદીનું મુખ્ય સંબોધન, ભારતની મુખ્ય થિંક ટેન્ક કોન્ફરન્સ
ભારતના સૌથી મોટા થિંક ફેસ્ટ 28 અને 29 માર્ચ 2025 ના રોજ ભારત મંડપમ, નવી દિલ્હી ખાતે યોજાવા જઈ રહી છે. આ કોન્ફરન્સ વિવિધ ક્ષેત્રના મહાનુભાવોને એક મંચ પર એકત્ર કરશે. આ કોન્ફરન્સમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી મુખ્ય સંબોધન કરશે.

આ મહત્વપૂર્ણ કાર્યક્રમમાં તમામ મુખ્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ, કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીઓ ભાગ લેશે. આ ઉપરાંત દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ, નીતિ ઘડવૈયાઓ, વૈશ્વિક હસ્તીઓ, રમતગમત અને સિનેમા જગતની ખ્યાતનામ હસ્તીઓની હાજરીથી આ સંમેલન વધુ મહત્ત્વપૂર્ણ બનશે.
કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય નવી વિશ્વ વ્યવસ્થામાં ભારતની ભૂમિકા અને તેની સામેના પડકારોની વ્યાપક ચર્ચા કરવાનો છે. જુઓ વીડિયો
Latest Videos