હોટલ-રેસ્ટોરન્ટ જ નહીં સરકારી શાળાના મધ્યાહન ભોજનમાં પણ જીવાત જ જીવાત, વાલીઓમાં રોષ, જુઓ વીડિયો

બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં મધ્યાહન ભોજનમાં દાળમાંથી જીવાત નિકળવાનો મામલો સામે આવ્યો છે. દાંતા તાલુકાની મંડાલી શાળાના વિદ્યાર્થીઓને આપવામાં આવતા મધ્યાહન ભોજનની દાળમાંથી જીવાત મોટી સંખ્યામાં નિકળવાને લઈ વાલીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2024 | 5:56 PM

વીડિયોમાં જોઈ શકાય છે કે, ચણાની દાળમાંથી મોટી સંખ્યામાં જીવાત નીકળી છે. મધ્યાહન ભોજનના સંચાલકને આ અંગે જૂની દાળનો જથ્થો પધરાવી દેવાને લઈ બાળકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપો ઉઠ્યા છે. ઘટના અંગે સ્થાનિક મામલતદારને ફરિયાદ કરવામાં આવતા તેઓએ નવી દાળનો જથ્થો જ સપ્લાય કરવા માટે પરીપત્ર કર્યો હતો.

જોકે સવાલ એ છે કે, બાળકોના આરોગ્યને કેવી રીતે જોખમમાં મૂકી શકાય એમ આવા પૂરવઠાને ફાળવવામાં આવી શકે. જો ખાનગી હોટલ-રેસ્ટોરન્ટ સામે પગલા ભરવામાં આવતા હોય તો, આ વા કિસ્સામાં પણ સેમ્પલ લઈને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આ પણ વાંચો: સાબરડેરીએ પશુપાલકો માટે આપ્યા ખુશખબર, 258 કરોડ ભાવફેર રકમ ચૂકવણી કરાશે, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ
ખંભાળિયામાં 120 વર્ષ જૂનો બ્રિજ જર્જરીત થતા અવરજવર માટે કરાયો બંધ
ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ
ગીરસસોમનાથમાં ડિમોલિશન મુદ્દે વિરોધ, કોંગ્રેસે લગાવ્યો મોટો આરોપ
પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો
પૂર્વ HM, MLAને બદનામ કરવાનું ષડયંત્ર, પોસ્ટ વાયરલ કરનાર આરોપી ઝડપાયો
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
સાબરકાંઠામાં ચાંદીપુરમ વાઇરસ કેસ, 50 ટીમો દ્વારા સર્વે હાથ ધરાયું
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
ડીસામાં ખેડૂતોનો મોટો આરોપ, ટેકાના ભાવે ખરીદીમાં કૌભાંડ? તપાસના આદેશ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
જગતપુરા વિસ્તારમાં લોકો સુએઝ પ્લાન્ટના વિરોધમાં રસ્તા પર ઉતર્યા, જુઓ
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
થાણેમાં ધોધમાર વરસાદથી જળબંબાકાર
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
અમદાવાદના ઇતિહાસમાં પ્રથમ વખત એકસાથે 37 બ્રિજનું સમારકામ કરાશે, જુઓ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
આંગણવાડીમાં હિન્દુ વિદ્યાર્થીઓને ધર્મના પાઠ ભણાવતા સર્જાયો વિવાદ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
સાબરકાંઠામાં ચાંદીપુરમે ફરી ઉંચક્યુ માથુ, 4 બાળકોને ભરખી ગયો વાયરસ
g clip-path="url(#clip0_868_265)">