Jamnagar Video : ભાઈએ જ વિશ્વાસધામ આશ્રમમાંથી બહેનનું કર્યુ અપહરણ, 9 લોકો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ

જામનગરના કાલાવડના નવાગામમાં ખાતે આવેલુ વિશ્વાસધામ આશ્રમમાં સેવિકાનું અપહરણ થયુ હોવાની ઘટના સામે આવી છે. મહિલા પરિવારનો ત્યાગ કરતા તેના ભાઈઓ સહિત 9 લોકોએ અપહરણ કર્યાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. બે કારમાં 9 શખ્સોએ મહિલાના અપહરણનો પ્રયાસ કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 31, 2024 | 11:43 AM

જામનગરના કાલાવડના નવાગામમાં ખાતે આવેલુ વિશ્વાસધામ આશ્રમમાં સેવિકાનું અપહરણ થયુ હોવાની ઘટના સામે આવી છે. મહિલા પરિવારનો ત્યાગ કરતા તેના ભાઈઓ સહિત 9 લોકોએ અપહરણ કર્યાનો આરોપ લગાવામાં આવી રહ્યો છે. બે કારમાં 9 શખ્સોએ મહિલાના અપહરણનો પ્રયાસ કર્યો હતો. અપહરણની ઘટના CCTV ફૂટેજમાં કેદ થયા છે. આશ્રમના સંચાલકોએ પોલીસને જાણ કરતા કંડોરણા ચેકપોસ્ટ પાસેથી મહિલાને છોડાવી હતી. મહિલાએ બે ભાઈ સહિત 9 સામે ફરિયાદ નોંધાવી છે.

બીજી તરફ આ અગાઉ વલસાડના પુના ગામમાં એક વ્યક્તિનું અપહરણ કર્યા બાદ હત્યાનો મામલો સામે આવ્યો હતો. હત્યાની ઘટનાને છૂપાવવા આરોપીઓએ લાશને સળગાવી દીધી હતી. આરોપીના મિત્રના ભાઈની હત્યાનું વેર રાખી વ્યક્તિનું અપહરણ કરી હત્યાના ગુનાને અંકજામ અપાયો હતો.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના 12 વિસ્તારમાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો
નવસારીના 12 વિસ્તારમાં પૂર્ણા નદીએ વિનાશ વેર્યો
બિસ્માર રસ્તા તરફ તંત્રનું ધ્યાન ખેંચવા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું
બિસ્માર રસ્તા તરફ તંત્રનું ધ્યાન ખેંચવા અનોખું વિરોધ પ્રદર્શન કરાયું
ગુજરાત સરકાર પોલીસ અને SRPમાં અગ્નિવીરોને આપશે પ્રાથમિકતા
ગુજરાત સરકાર પોલીસ અને SRPમાં અગ્નિવીરોને આપશે પ્રાથમિકતા
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
મોડાસા નજીકથી 256 કિલો પોષડોડાનો જથ્થો ઝડપાયો, કારમાં કરાતી હતી હેરફેર
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
તાપી જિલ્લાની નદીઓમાં જળસ્તરમાં વધારો
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
મુક્તેશ્વર, સીપુ, દાંતીવાડા ડેમમાં ચોમાસામાં પાણીની આવક નહીં થતા ચિંતા
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
અંબાજીમાં ગબ્બર રોપ-વે સેવા મંગળવારથી 4 દિવસ માટે બંધ રહેશે, જુઓ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
વિશ્વામિત્રી નદીની જળસપાટીમાં સતત ઘટાડો, લોકોએ લીધી રાહતનો શ્વાસ
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
ખંભાળિયામાં ભારે વરસાદ સહાયની માગ,ખેડૂતોએ કલેક્ટરને આપ્યું આવેદન પત્ર
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
પૂર્ણા નદી ભયજનક સપાટી ઓળંગતા પૂરની ગંભીર સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">