HDFC બેંકમાંથી 10 વર્ષ માટે 20 લાખની હોમ લોન લેવા પર કેટલી આવશે EMI

27 July, 2024

HDFC બેંક હાલમાં 8.75 ટકાના પ્રારંભિક વ્યાજ દરે હોમ લોન ઓફર કરે છે.

CIBIL સ્કોર 800 કે તેથી વધુ ધરાવતા ગ્રાહકોને પ્રારંભિક વ્યાજ દરે હોમ લોન ઉપલબ્ધ છે.

8.75 ટકાના પ્રારંભિક વ્યાજ દરના આધારે, જો રૂપિયા 20 લાખની હોમ લોન 10 વર્ષ માટે લેવામાં આવે છે.

તો આ હોમ લોનની રકમની ગણતરી મુજબ, માસિક EMI 25,065 રૂપિયા હશે.

આ ગણતરી મુજબ, તમે આ 10 વર્ષની લોન પર વ્યાજ તરીકે માત્ર 10,07,842 રૂપિયા ચૂકવશો.

આખરે તમે બેંકને કુલ રૂપિયા 30,07,842 પરત કરશો.