ઓનલાઇન ટ્રેન્ડ થયું #VickyKatrinaWedding, સલમાન ખાન પર બનવા લાગ્યા ફની મીમ્સ

થોડા વર્ષો પહેલા સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચે ડેટિંગની અફવા હતી. કેટરીના સલમાનની બહેન અર્પિતા ખાન અને અલવીરા અગ્નિહોત્રીની પણ મિત્ર છે.

ઓનલાઇન ટ્રેન્ડ થયું #VickyKatrinaWedding, સલમાન ખાન પર બનવા લાગ્યા ફની મીમ્સ
#VickyKatrinaWedding
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 03, 2021 | 9:11 AM

કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલ (Vicky Kaushal) બોલિવૂડના શ્રેષ્ઠ કલાકારોની યાદીમાં સામેલ છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને પોતાની પોસ્ટને કારણે દરરોજ ચર્ચામાં રહે છે. તમે બધા જાણતા જ હશો કે કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્ન આ સિઝનની બોલિવૂડની (Bollywood) સૌથી વધુ રાહ જોવાતી ઘટનાઓમાંની એક બની ગઈ છે. આ કપલ 9 ડિસેમ્બરે રાજસ્થાનના (Rajasthan) સવાઈ માધોપુરમાં સિક્સ સેન્સ ફોર્ટ બરવારામાં લગ્ન કરવા જઈ રહ્યું છે. જેમ જેમ તેમના લગ્ન વિશે અપડેટ્સ બહાર આવી રહ્યા છે, #VickyKatrinaWedding એ ટ્રેન્ડ લિસ્ટમાં સ્થાન મેળવી લીધું છે.

જ્યારે ચાહકો કેટરીના કૈફ અને વિકી કૌશલના લગ્નની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે ઇન્ટરનેટ પર કેટલાક ફની મીમ્સ જોવા મળી રહ્યા છે, જેમાં બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન પણ છે. વિકી અને કેટરીનાના લગ્નને લઈને સલમાન ખાનની પ્રતિક્રિયા શું હશે તેની કલ્પના કરતા ટ્વિટર પર ઘણા બધા મીમ્સ વાયરલ થઈ રહ્યા છે. આ મીમ્સ એટલા રમુજી છે કે લોકો તેને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરીને પ્રતિક્રિયા આપી રહ્યા છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

થોડા વર્ષો પહેલા સલમાન ખાન અને કેટરીના કૈફ વચ્ચે ડેટિંગની અફવા હતી. કેટરીના સલમાનની બહેન અર્પિતા ખાન અને અલવીરા અગ્નિહોત્રીની પણ મિત્ર છે. ઈન્ટરનેટ યુગના અહેવાલો સૂચવે છે કે લગ્નમાં સલમાન ખાન અને તેના પરિવારને આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, જ્યારે અર્પિતા ખાનનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેણે આ વાતને નકારી કાઢી હતી અને કહ્યું હતું કે, અમને લગ્ન માટે કોઈ આમંત્રણ મળ્યું નથી. સોશિયલ મીડિયા પર બંનેની ખૂબ ચર્ચા થઈ હતી અને લોકો બંનેને એકસાથે સ્પોટ કરતા હતા. જો કે બંનેએ પોતાના સંબંધો અંગે કોઈ નિવેદન આપ્યું નથી. હવે સલમાન પર મીમ્સ બનાવવામાં આવી રહ્યા છે કારણ કે બંનેના ડેટિંગની અફવાઓ હતી.

પરિવારના નજીકના એક સૂત્રએ જણાવ્યું, “પરિવારને કોઈ આમંત્રણ મોકલવામાં આવ્યું નથી. અલવીરા કે અર્પિતાને કેટરીના તરફથી લગ્નનું કોઈ આમંત્રણ મળ્યું નથી. આ તમામ અહેવાલો કે તેઓ લગ્ન કરી રહ્યા છે તે ખોટા છે. સલમાન ખાન અને કેટરીના કૈફે પહેલીવાર 2005માં મૈંને પ્યાર ક્યૂં કિયામાં સાથે કામ કર્યું હતું. તેઓએ પાર્ટનર, ભારત અને યુવરાજ જેવી ફિલ્મોમાં પણ સાથે કામ કર્યું છે. અભિનેતા હાલમાં ટાઇગર ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ટાઇગર 3 પર કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો –

Covid-19: કોરોના પર લોકસભામાં તીખી તકરાર, વિપક્ષે કેન્દ્ર પર લગાવ્યા બેદરકારીના ગંભીર આરોપ, રાત્રે 12 વાગ્યા સુધી ચાલી ચર્ચા

આ પણ વાંચો –

 Horoscope Today: દૈનિક રાશિફળ, કુંભ 03 ડિસેમ્બર: માંગલિક વિધિ માટે કોઈ સંબંધીના ઘરે જવાનું થાય, આપના ગુસ્સા પર કાબૂ રાખવો  

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
g clip-path="url(#clip0_868_265)">