AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

EV ખરીદતા પહેલાં ચેતી જજો! આ 1 ગુપ્ત ફોર્મ્યુલા નહિ જાણો તો પસ્તાશો, જુઓ કઈ બેટરી આપશે સૌથી લાંબી રેન્જ!

શું તમે પણ નવું ઇલેક્ટ્રિક સ્કૂટર માત્ર તેનો લુક અને કિંમત જોઈને ખરીદી રહ્યા છો? થોભો! અસલી ખેલ તો તેની બેટરીનો છે. માર્કેટમાં મળતી 5 અલગ-અલગ બેટરીઓમાંથી કઈ બેટરી તમને રસ્તાની વચ્ચે દગો નહિ આપે? અને જૂનું EV ખરીદતા પહેલા કઈ ગુપ્ત ટ્રિકથી બેટરી હેલ્થ ચેક કરવી?

| Updated on: Jul 10, 2026 | 2:35 PM
Share
ભારતમાં ઇલેક્ટ્રિક સ્કૂટરનો ક્રેઝ ઝડપથી વધી રહ્યો છે, પરંતુ મોટાભાગના લોકો માત્ર લુક અને કિંમત જોઈને છેતરાઈ જાય છે. અસલી રમત તો સ્કૂટરની અંદર છુપાયેલી બેટરીની છે, જે તમારી રાઇડને સુપરહિટ કે ફ્લોપ બનાવી શકે છે.

1 / 10
બે એક સરખા દેખાતા ઇલેક્ટ્રિક સ્કૂટરના પર્ફોર્મન્સ માં જમીન-આસમાન જેટલો અલગ હોઈ શકે છે. એક સ્કૂટર સડસડાટ દોડશે, જ્યારે બીજું વારંવાર ચાર્જિંગ સ્ટેશનના ધક્કા ખવડાવશે; આ બધો ખેલ બેટરી ટેકનોલોજીનો છે.

2 / 10
લિથિયમ-આયન (Lithium-ion): આજના જમાનાનો અસલી કિંગ, જો તમારે સુપરફાસ્ટ ચાર્જિંગ, ઓછું વજન અને લાંબી રેન્જ જોઈતી હોય, તો લિથિયમ-આયન બેટરી બેસ્ટ ઓપ્શન છે. ભારતીય બજારમાં અત્યારે આ ટેકનોલોજી સૌથી વધુ ભરોસાપાત્ર અને પોપ્યુલર સાબિત થઈ રહી છે.

3 / 10
લેડ-એસિડ (Lead-Acid): સસ્તી પણ માથાનો દુખાવો!, ઓછા બજેટવાળા લોકો લેડ-એસિડ બેટરી તરફ આકર્ષાય છે ખરી, પણ યાદ રાખો કે આ બેટરી ભારે હોય છે, ચાર્જ થવામાં કલાકો લે છે અને તેની આવરદા (લાઇફ) પણ ખૂબ જ ઓછી હોય છે.

4 / 10
નિકેલ મેટલ હાઇડ્રાઇડ (NiMH): સુરક્ષિત પણ ઓછી ડિમાન્ડમાં, આ બેટરી પર્યાવરણ માટે અનુકૂળ અને લાંબુ આયુષ્ય ધરાવતી ચોક્કસ છે, પરંતુ લિથિયમ-આયન જેટલી પાવરફુલ ન હોવાને કારણે ઇલેક્ટ્રિક સ્કૂટર્સમાં તેનો ઉપયોગ ખૂબ ઓછો જોવા મળે છે.

5 / 10
સોલિડ-સ્ટેટ (Solid-State): ભવિષ્યની ગુપ્ત ટેકનોલોજી!, આ બેટરીને EV માર્કેટનો ભવિષ્યનો બાદશાહ માનવામાં આવે છે. લિક્વિડના બદલે સોલિડ મટીરિયલ વાપરતી આ ટેકનોલોજી સુપર-સેફ અને અલ્ટ્રા-લોન્ગ રેન્જ આપે છે, જોકે અત્યારે તે ખૂબ મોંઘી છે.

6 / 10
જેલ સેલ (Gel Cell): મેન્ટેનન્સ મુક્ત નવો પ્રયોગ, લેડ-એસિડનું આ એડવાન્સ્ડ વર્ઝન છે જેમાં જેલ ઇલેક્ટ્રોલાઇટ હોય છે. આમાં વારંવાર પાણી બદલવાની કે મેન્ટેનન્સની માથાકૂટ નથી હોતી, પરંતુ વજન અને લિમિટેડ રેન્જ તેની મોટી મર્યાદા છે.

7 / 10
જો સ્કૂટર અચાનક ગરમ થઈ જતું હોય, ચાર્જિંગમાં વધુ સમય લેતું હોય, ડિજિટલ ડેશબોર્ડ પર વારંવાર વોર્નિંગ લાઈટ આવતી હોય કે રેન્જ અચાનક ઘટી ગઈ હોય, તો સમજી લેવું કે બેટરીની લાઈફ પુરી થવા આવી છે.

8 / 10
જૂનું ઇલેક્ટ્રિક વ્હીકલ લેતી વખતે તેની બેટરીની SOH (State of Health) ખાસ ચેક કરો. જો SOH 85% થી ઓછી હોય તો સોદો નુકસાનનો સાબિત થઈ શકે છે. સાથે જ ઓફિશિયલ સર્વિસ સેન્ટરનો રિપોર્ટ પણ માંગો.

9 / 10
જો તમારું ડેઇલી રનિંગ વધારે છે અને તમે વારંવારના મેન્ટેનન્સથી બચવા માંગો છો, તો આંખો બંધ કરીને લિથિયમ-આયન બેટરી વાળું જ સ્કૂટર પસંદ કરો. બજેટ ઓછું હોય તો જ બીજા વિકલ્પો વિશે વિચારજો.

10 / 10

ગુજરાતી કંપનીનો આ શેર બન્યો રોકેટ ! સ્ટોકમાં વાગી 5%ની અપર સર્કિટ, જાણો શું છે કારણ?

Follow Us
સાણંદ-વીરમગામ હાઈવે પર ₹1.36 કરોડનો દારૂ ઝડપાયો, જુઓ Video

ઓનલાઈન મીટિંગમાં પપ્પાએ લીધો દીકરીનો 'ક્લાસ', વીડિયો થયો 'વાયરલ'

સુરતમાં ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ નામનું બોર્ડ લગાવાતા વિવાદ

ના નેતા, ના કોઈ અભિનેતા... ગ્રાન્ડ ઓપનિંગમાં પહોંચ્યો 'VVIP રોબોટ'

તહેવારો પહેલા સુરતમાં ફૂડ સેફ્ટી અંગે સતર્ક મનપા

ગરમ પવન-ભેજના અભાવના કારણે ગુજરાતમાં હાલ સારો વરસાદ નહીં

દમણમાં મોનસુન ફેસ્ટીવલનો પ્રારંભ, નશામુક્ત રહેવા યુવાનોને અપીલ

અમદાવાદમાં મીઠાઈ વિક્રેતાઓેને ત્યાં ફુડ વિભાગનો રેપિડ ટેસ્ટ લાઈવ ડેમો

Breaking News : દારુકાંડમાં વધુ 13 આરોપીઓ પર પોલીસનો સપાટો..

બનાસકાંઠામાં મહિલાના ધર્માંતરણનો આરોપ, ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ

g clip-path="url(#clip0_868_265)">