News9 Global Summit, Germany : ભારતને ફૂટબોલ રાષ્ટ્ર તરીકે વિકસાવવા જર્મની સાથે ભારતની નવી પહેલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 21 થી 23 નવેમ્બર દરમિયાન જર્મનીના સ્ટુટગાર્ટમાં યોજાનારી TV9 નેટવર્કની ન્યૂઝ9 ગ્લોબલ સમિટમાં ‘ઈન્ડિયા : ઈનસાઈડ ધ ગ્લોબલ બ્રાઈટ સ્પોટ’ (India: Inside the Global Bright Spot) પર સંબોધન કરશે.

News9 Global Summit, Germany : ભારતને ફૂટબોલ રાષ્ટ્ર તરીકે વિકસાવવા જર્મની સાથે ભારતની નવી પહેલ
News9 Global Summit
Follow Us:
| Updated on: Nov 19, 2024 | 9:09 PM

TV9 નેટવર્કની ન્યૂઝ9 ગ્લોબલ સમિટ દ્વારા ભારત અને જર્મનીના રાજદ્વારી અને આર્થિક સંબંધો વધુ મજબૂત થશે, તેની 2024 આવૃત્તિ સ્ટટગાર્ટના MHP એરેનામાં 21 થી 23 નવેમ્બર દરમિયાન યોજાશે જેમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ‘ઈન્ડિયા : ઈનસાઈડ ધ ગ્લોબલ બ્રાઈટ સ્પોટ’ (India: Inside the Global Bright Spot) પર સંબોધન કરશે.

ભારતની પ્રગતિને ઉજાગર કરવાની ઉત્તમ તક

સમિટની આ આવૃત્તિ વૈશ્વિક, ખાસ કરીને અને યુરોપીયન પ્રેક્ષકો સમક્ષ વિશ્વ ક્રમમાં ભારતની પ્રગતિને ઉજાગર કરવાની ઉત્તમ તક હશે. કોર્પોરેટ જગતના ટોચના નામો અને ભારત અને જર્મની બંનેના નીતિવિષયક નેતાઓ સમિટમાં ભેગા થશે અને ‘ભારત અને જર્મનીઃ એ રોડમેપ ફોર સસ્ટેનેબલ ગ્રોથ’ થીમ પર ચર્ચા કરશે.

પરફેક્ટ Life Partner અંગે કથાકાર જયા કિશોરીએ કહી દીધી મોટી વાત, જુઓ Video
સૂતી વખતે મનને શાંત રાખવા માટે આ 5 ટિપ્સથી થશે ફાયદો
સુપરસ્ટારનો દિકરો બોલિવુડમાં છે ફ્લોપ, જુઓ ફોટો
ઘરમાં આ સ્થાન પર દરરોજ દીવો કરવાથી પૈસાની ક્યારેય નહીં આવે કમી
નાની નાની વાતોમાં આવી જાય છે ગુસ્સો ? જાણો કેવી રીતે વધારવુ Patience Level
અમદાવાદમાં બનશે દેશનો સૌથી ઉંચો 'સિટી સ્ક્વેર', જાણો શું છે તેની વિશેષતાઓ?

કેન્દ્રીય મંત્રી ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરશે

જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની ભારતની સફળ યાત્રા પછી ટૂંક સમયમાં જ સમિટ યોજાશે, જ્યાં તેમણે એક બિઝનેસ ડેલિગેશનનું નેતૃત્વ કર્યું, અને ભારતને રોકાણ માટે સંભવિત બેસ્ટ સ્થળ તરીકે ઓળખાવ્યું હતું. ન્યૂઝ9 સમિટ બિઝનેસ, અર્થતંત્ર, ટેક્નોલોજી, રમતગમત, સંસ્કૃતિ અને અન્ય ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા કરશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને જ્યોતિરાદિત્ય એમ સિંધિયા ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરશે જ્યારે જર્મની તરફથી બેડન-વર્ટેમબર્ગના પ્રમુખ વિનફ્રેડ ક્રેટશમેન કાર્યક્રમમાં હાજરી આપશે.

ભારતને ફૂટબોલ રાષ્ટ્ર તરીકે વિકસાવવા પ્રયાસ

ચાર વખતની વર્લ્ડ ચેમ્પિયન જર્મનીએ ભારતને ફૂટબોલ રાષ્ટ્ર તરીકે વિકસાવવા માટે ઊંડો રસ લીધો છે. આગામી વર્ષોમાં તેઓએ જર્મનીમાં પ્રતિભાશાળી યુવાનોને સ્ટાર તરીકે વિકસાવવા અને તેમને પ્રોત્સાહન આપવા માટે પહેલ કરી છે. બુન્ડેસલીગાના ચીફ માર્કેટિંગ ઓફિસર પીર નૌબર્ટ, જેમણે ગયા વર્ષે મે મહિનામાં ન્યૂઝ9 પ્લસ કોર્પોરેટ કપની વિજેતા ટીમની જર્મની પ્રવાસમાં સક્રિય ભૂમિકા ભજવી હતી, તેઓ ‘ઈન્ડિયા એઝ એ ​​ફૂટબોલિંગ નેશનઃ એ જર્મન ટેમ્પલેટ’ (‘India As A Footballing Nation: A German Template’) વિષય પર પેનલ ચર્ચામાં મુખ્ય વક્તાઓમાંના એક છે.

દિગ્ગજો હાજર રહેશે

તેમની સાથે ગેસ્ટ સ્પીકર તરીકે જર્મન ફૂટબોલ એસોસિએશન (DFB)ના મીડિયા રાઈટ્સના ડાયરેક્ટર કે ડેમહોલ્ઝ, બુન્ડેસલીગા સાઈડ VFB સ્ટુટગાર્ટના ચીફ માર્કેટિંગ અને સેલ્સ ઓફિસર રૂવેન કેસ્પર, દિલ્હી સોકર એસોસિએશનના પ્રમુખ અને ભારતીય ફૂટબોલ ક્લબ સુદેવા દિલ્હી એફસીના સહ-સ્થાપક અને પ્રમુખ અનુજ ગુપ્તા તથા ભારતીય ટેનિસ આઈકોન સાનિયા મિર્ઝા હાજર રહેશે. PM નરેન્દ્ર મોદીનું સંબોધન 22 નવેમ્બર, 2024 ના રોજ રાત્રે 9 વાગ્યે (IST) તમામ TV9 નેટવર્ક બ્રોડકાસ્ટ અને ડિજિટલ પ્લેટફોર્મ પર લાઈવ બતાવવામાં આવશે.

શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શ્વેટર કાઢી રાખજો, અંબાલાલે કહ્યુ આ જિલ્લાઓમાં ઠંડી ભૂકા બોલાવશે
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
શેલાના રહિશોને અમિત શાહની ખાતરી, એક વર્ષમાં ગટર-પાણીની સમસ્યાનો નિવેડો
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
દક્ષિણ ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેન્ડબાજાની રાજનીતિ શરૂ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
નવસારીમાં પાણીપુરી વિક્રેતાઓ પર આરોગ્ય વિભાગની તવાઇ
ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video
ભવનાથમાં તનસુખગીરી બ્રહ્મલીન થતા શરૂ થયો ગાદી વિવાદ- Video
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
ભાજપના પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં વધુ 2ની ધરપકડ
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટની શરુઆત, 35 મંદિરનો જીર્ણોદ્ધાર થશે
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
રાજકોટ મનપાના જનરલ બોર્ડમાં હંગામો, વશરામ સાગઠિયાને બહાર કાઢી મુકાયા
PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ
PMJAY યોજનામાંથી ખ્યાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલો સસ્પેન્ડ કરાઈ
Rajkot: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થતા જ ડુંગળીની મબલખ આવક
Rajkot: ધોરાજી માર્કેટિંગ યાર્ડમાં હરાજી શરૂ થતા જ ડુંગળીની મબલખ આવક
g clip-path="url(#clip0_868_265)">