Viral Video : વાપસી માટે રિષભ પંત કરી રહ્યો છે મહેનત, GYMમાં પરસેવો પાડતો જોવા મળ્યો, જુઓ Video

ઘણી ઈજાઓને કારણે રિષભ પંત ભારતીય ટીમમાંથી બહાર થયો હતો. પણ હિંમત રાખીને તેણે પોતાને સ્વસ્થ કરવાનું કામ શરુ કર્યુ. તે હવે સ્વસ્થ જોવા મળી રહ્યો છે. સમયાંતરે તે ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહ્યો છે. હાલમાં કસરત કરતો તેનો એક વીડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે. 

Viral Video : વાપસી માટે રિષભ પંત કરી રહ્યો છે મહેનત, GYMમાં પરસેવો પાડતો જોવા મળ્યો, જુઓ Video
VIRAL VIDEO
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 21, 2023 | 11:31 AM

Team India : 30 ડિસેમ્બર, 2022નો દિવસ ભારતનો યુવા ક્રિકેટર રિષભ પંત ક્યારેય નહીં ભૂલી શકે. આ દિવસે તેની કારનો ખતરનાક અકસ્માત થયો હતો. ઘણી ઈજાઓને કારણે તે ભારતીય ટીમમાંથી બહાર થયો હતો. પણ હિંમત રાખીને તેણે પોતાને સ્વસ્થ કરવાનું કામ શરુ કર્યુ. તે હવે સ્વસ્થ જોવા મળી રહ્યો છે. સમયાંતરે તે ક્રિકેટના મેદાન પર પણ જોવા મળી રહ્યો છે. હાલમાં કસરત કરતો તેનો એક વીડિયો વાયરલ (Viral) થઈ રહ્યો છે.

ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતે ઈન્સ્ટાગ્રામ પર પોતાના વર્કઆઉટનો એક વીડિયો શેયર કર્યો છે. આ વર્કઆઉટ સેશનમાં તે અલગ અલગ કસરત કરતો જોવા મળી રહ્યો છે. તેના વર્ક આઉટ સેશન દરમિયાન તે પહેલાની જેમ સ્વસ્થ અને ફિટ જોવા મળી રહ્યો છે. તે વાપસી માટે ખુબ તૈયારી રહ્યો છે. પણ હવે તેની વાપસી આવતા વર્ષે જ સંભવ છે તેવુ લાગી રહ્યું છે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

આ પણ વાંચો : Mission Gaganyaan Video : ઈસરો ફરી રચશે ઈતિહાસ, ગગનયાનના સર્વિસ મોડ્યૂલ પ્રોપલ્શન ટેસ્ટ રહ્યો સફળ, જુઓ Video

GYMમાં પરસેવો પાડતો જોવા મળ્યો રિષભ પંત

View this post on Instagram

A post shared by Rishabh Pant (@rishabpant)

પંતની આ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફેન્સ ખુબ પ્રેમ વર્ષાવી રહ્યા છે. ફેન્સ આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ પણ આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે બસ, આ જ રીતે મહેનત કરતા રહો તે જરુરથી વાપસી કરશો. અન્ય એક યુઝરે લખ્યું છે કે અમે તારી વાપસીની રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો : કરોડોની માલકિન Shilpa Shetty પણ ટામેટાના ભાવ સાંભળી દંગ રહી ગઈ, જુઓ Video

જણાવી દઈએ કે ઈજાગ્રસ્ત હોવાને કારણે પંત છેલ્લા 7-8 મહિનાથી મહત્વની ટુર્નામેન્ટ અને સિરીઝ ગુમાવી રહ્યો છે. તે આવનારા એશિયા કપ અને વર્લ્ડ કપમાં જોવા મળશે નહીં. પણ ભારતીય ટીમમાં તેના ના હોવાથી ઘણા ફેન્સ તેની વિકેટકીપિંગને યાદ રહી રહ્યા છે. ક્રિકેટ ફેન્સ તેના સંપૂર્ણ ફિટ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.

આ પણ વાંચો : VIRAL VIDEO : દીપડાનું શસ્ત્ર માત્ર તાકાત જ નથી, પરંતુ તીક્ષ્ણ દૃષ્ટિ પણ છે

વાયરલ અને ટ્રેન્ડિંગના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">