વર્લ્ડ કપ 2023: પાકિસ્તાનને મદદ કરવી તો દૂર, શ્રીલંકા પણ પોતાની મદદ ન કરી શક્યું

વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચવા માટે સંઘર્ષ કરી રહેલી પાકિસ્તાની ટીમને શ્રીલંકાની મોટી મદદની જરૂર હતી. પાકિસ્તાન ઈચ્છતું હતું કે શ્રીલંકા કોઈક રીતે ન્યુઝીલેન્ડને હરાવી દે જેથી તે ઈંગ્લેન્ડને હરાવી સેમીફાઈનલમાં પહોંચી શકે. આવું ન થઈ શક્યું અને હવે શ્રીલંકા પોતે જ નવી મુશ્કેલીમાં ફસાઈ ગયું છે.

વર્લ્ડ કપ 2023: પાકિસ્તાનને મદદ કરવી તો દૂર, શ્રીલંકા પણ પોતાની મદદ ન કરી શક્યું
Sri Lanka & Pakistan
Follow Us:
| Updated on: Nov 10, 2023 | 1:38 PM

વર્લ્ડ કપ 2023ની સેમી ફાઈનલ રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ચૂકેલી શ્રીલંકન ટીમની ન્યુઝીલેન્ડ સામે હાર સાથે જ પાકિસ્તાનનું પણ વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાવવું લગભગ નિશ્ચિત થઈ ગયું છે. પાકિસ્તાનને મદદ કરવી તો દૂર, શ્રીલંકા પોતાની પણ મદદ ન કરી શક્યું અને ન્યુઝીલેન્ડ સામે હારીને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

શ્રીલંકા વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાયું

બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ગુરુવારે 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટક્કર થઈ હતી. શ્રીલંકા પહેલાથી જ સેમી ફાઈનલની રેસમાંથી બહાર થઈ ગયું હતું પરંતુ ન્યુઝીલેન્ડ માટે આ મેચ જીતવી ખૂબ જ જરૂરી હતી. જ્યારે પાકિસ્તાનને આશા હતી કે શ્રીલંકા કોઈક રીતે ન્યુઝીલેન્ડને હરાવી દેશે અને પછી તે પોતાની છેલ્લી મેચમાં ઈંગ્લેન્ડને હરાવીને સેમી ફાઈનલમાં પ્રવેશ કરશે. આવું ન થયું અને શ્રીલંકાએ સરળતાથી ન્યુઝીલેન્ડ સામે શરણાગતિ સ્વીકારી હતી.

શ્રીલંકાએ પોતાના માટે સમસ્યાઓ ઊભી કરી

આ પરિણામ પછી, એ નિશ્ચિત છે કે ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલ રમશે, જ્યારે પાકિસ્તાનને કમાલ કરવાની જરૂર છે જેના થવાની શક્યતા ઓછી છે. સ્વાભાવિક છે કે શ્રીલંકાએ આ હાર સાથે પાકિસ્તાનને નુકસાન પહોંચાડ્યું છે. પરંતુ માત્ર પાકિસ્તાન જ નહીં પરંતુ શ્રીલંકાએ પણ પોતાનું નુકસાન કર્યું છે.

ચહલ બાદ આ સ્ટાર ક્રિકેટર પણ લેશે છૂટાછેડા?
કેનેડામાં આ ધર્મના લોકો છે સૌથી વધુ, અહીં જુઓ આખું List
Elaichi Benefits : રાત્રે સૂતા પહેલા 2 ઈલાયચી ચાવો, ફાયદા જાણીને તમે ચોંકી જશો.
દુનિયાના 8 દેશો જ્યાં કોઈ Income Tax નથી લાગતો
ઉંમર પ્રમાણે દરરોજ કેટલી બદામ ખાવી જોઈએ? જાણી લો
Phone Tips: ફોનમાં 1.5GB ડેટા પણ ચાલશે આખો દિવસ ! બસ કરી લો આ સેટિંગ

ચેમ્પિયન્સ ટ્રોફી 2025માંથી શ્રીલંકા થશે બહાર!

આ મેચમાં હાર સાથે શ્રીલંકાની ટીમ વર્લ્ડ કપના પોઈન્ટ ટેબલમાં 9મા સ્થાને આવી ગઈ છે. તેના 9 મેચમાં માત્ર 4 પોઈન્ટ છે. તેની નીચે નેધરલેન્ડ છે, જ્યારે તેની ઉપર બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ છે. આ ત્રણેયના પણ 4-4 પોઈન્ટ છે. હવે જો શ્રીલકા ટુર્નામેન્ટ છેલ્લા બે સ્થાને રહેશે તો તેમનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં ક્વોલિફાય કરવું મુશ્કેલ બની જશે.

વર્લ્ડ કપમાં ટોપ-8માં રહેવું પડશે

વર્લ્ડ કપ 2023માં શ્રીલંકાની તમામ મેચો સમાપ્ત થઈ ગઈ છે, એવામાં જો શ્રીલંકાના નવમા સ્થાને રહેશે તો તેમનું ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ક્વોલિફાય કરવું પણ મુશ્કેલ બની ગયું છે. જો ભારત નેધરલેન્ડને, ઓસ્ટ્રેલિયા બાંગ્લાદેશને અને પાકિસ્તાન ઈંગ્લેન્ડને મોટા માર્જિનથી હરાવે તો નેટ રન રેટના આધારે થી શ્રીલંકા ચેમ્પિયન્સ લીગમાં પહોંચી શકશે.

આ પણ વાંચો : પાકિસ્તાનના પૂર્વ કેપ્ટને પોતાના જ દેશના ક્રિકેટ બોર્ડ વિશે ચોંકાવનારો ખુલાસો કર્યો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
ઉત્તરાયણમાં 108 માટે ઈમરજન્સી કેસમાં 30 ટકા વધારો થવાની સંભાવના
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
કાજલ મહેરિયાએ મને માતાજી વિશે અને સમાજ વિશે અપશબ્દો કહ્યા- સાગર પટેલ
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
અંબાજી મંદિર વિવાદમાં ગીરીશ કોટેચાએ મહેશગીરીને ફેંક્યો ખુલ્લો પડકાર
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
એરલાઇનની ભૂલના કારણે તમારો સામાન ખોવાઈ જાય તો કેવી રીતે મેળવશો વળતર ?
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
ખેડૂતોની વ્હારે આવ્યા કાંધલ જાડેજા, લંબાવ્યો મદદનો હાથ- Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
DCC કંપનીની દાદાગીરી, 9 દિવસથી ખેડૂતો ઉપવાસ આંદોલન પર - Video
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
પાયલ ગોટીને ન્યાય અપાવવા પરેશ ધાનાણીએ રાજકમલ ચોકમાં શરૂ કર્યા ધરણા
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
ધોબીઘાટથી મોતી તળાવ સુધી રોડ ખુલ્લો કરવા કરાશે ડિમોલિશન
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
પતંગ ઉડાવતા બાળકની દોરી હાઈટેન્શન લાઈનને અડતા કરંટથી મોત
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
રાજકોટમાંથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો, એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">