ડેબ્યુ ટેસ્ટ મેચમાં આકાશ દીપથી થઈ ગઈ મોટી ભૂલ, જુઓ વીડિયો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝની ચોથી મેચ રાંચી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. બંગાળ ટીમ માટે ડોમેસ્ટિક મેચ રમનાર ફાસ્ટ બોલર આકાશ દીપે ટેસ્ટ ડેબ્યુ કર્યું છે. આ દરમિયાન તેનાથી મોટી ભૂલ થઈ ગઈ છે જે 12મી ઓવરમાં સુધારી, જાણો આકાશ દીપથી શું ભૂલ થઈ હતી.

ડેબ્યુ ટેસ્ટ મેચમાં આકાશ દીપથી થઈ ગઈ મોટી ભૂલ, જુઓ વીડિયો
Follow Us:
| Updated on: Feb 23, 2024 | 1:16 PM

તો ચાલો જોઈએ આ મોટી ભૂલ છે શું. સૌથી પહેલા વાત કરીએ ઈંગ્લેન્ડે ટૉસ જીતી પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જેક ક્રૉઉલી અને બેન ડકેટ ઈગ્લેન્ડ ટીમ માટે ક્રિઝ પર આવ્યા હતા. શરુઆતમાં ઈંગ્લેન્ડના ઓપનર થોડા ડરી ગયા હતા. ઈંગ્લેન્ડની ચોથી ઓવરના પાંચમા બોલ પર આકાશ દીપે જેક ક્રાઉલીને ક્લીન બોલ્ડ કર્યો હતો. આકાશ દીપે વિકેટનો જશ્ન મનાવાનો શરુ કર્યું કારણ કે, આ તેની પહેલી ટેસ્ટ ડેબ્યુ હતી પરંતુ ત્યાં જ મોટો ટ્વિસ્ટ આવ્યો હતો.

ક્રાઉલીને સસ્તામાં પેવેલિયન મોકલ્યો

ટેસ્ટ ડેબ્યુ મેચમાં આકાશ દીપથી એક મોટી ભૂલ થઈ ગઈ હતી જે વિશે તેમણે ક્યારે પણ વિચાર્યું નહિ હોય, આકાશ દીપે ઈંગ્લેન્ડની પહેલી ઈનિગ્સની ચોથી ઓવરમાં બેટ્સમેન જેક ક્રોઉલીને જીવનદાન આપ્યું હતુ. કારણ કે, આ બોલ નો બોલ નીકળ્યો હતો, જેક જ્યારે ક્લીન બોલ્ડ થયો તો તે 15 બોલ પર 4 રન બનાવી ચૂક્યો હતો, તેમ છતા આકાશ દીપે હાર માની નહિ થોડા જ સમયમાં બેન ડકેટ અને ઓલી પોપ તેમજ જેક ક્રાઉલીને સસ્તામાં પેવેલિયન મોકલ્યા હતા.

Himani Mor: કોણ છે હિમાની મોર જે બની ગોલ્ડન બોય નીરજ ચોપરાની પત્ની ?
Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી

આકાશ દીપે ટેસ્ટ ભૂલ સુધારી

જેથી ટીમ ઈન્ડિયાનું પલડું ભારે થયું હતુ. 12મી ઓવરમાં આકાશે તેની ભૂલ સુધારી લીધી હતી, ઈંગ્લેન્ડની 12મી ઓવરના 5માં બોલ પર આકાશ દીપે પહેલા જેવી જ સ્ટાઈલમાં જેકના સ્ટંપ ઉડાવી દીધા હતા. જેક ક્રાઉલી 42 રન બનાવી આઉટ થયો હતો.આકાશ દીપે ટેસ્ટ ડેબ્યુમાં ઈંગ્લેન્ડના ઓપનરને પેવેલિયન મોકલી દીધા છે. ઓકાશ દીપ નો બોલ પર મેડન ટેસ્ટ વિકેટ મિસ કરનાર ભારતનો બીજો અને દુનિયાનો 7મો બેટ્સમેન બની ગયો છે.

નો-બોસના કારણે પહેલી ટેસ્ટ વિકેટ ગુમાવનાર બોલરો

  • લસિથ મલિંગા
  • માઈકલ બીયર
  • બેન સ્ટોક્સ
  • માર્ક વુડ
  • સ્ટુઅર્ટ બિન્ની
  • ટૉમ કુરેન
  • આકાશ દીપ

આ પણ વાંચો : આવી ગયો છે રવિન્દ્ર જાડેજાને ટક્કર આપનાર ઓલરાઉન્ડર, એકલા હાથે ઈંગ્લેન્ડના ટોપ ઓર્ડરને પેવેલિયન મોકલ્યા

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">